ઢોકળી નું શાક હવે નવાઅંદાજમા તો હવે ભુલીજાવ બીજી રેસીપી

Описание к видео ઢોકળી નું શાક હવે નવાઅંદાજમા તો હવે ભુલીજાવ બીજી રેસીપી

ઢોકળી નું શાક બનાવામાટેનીં સામગ્રી:-

૧)ચણાનો લોટ ૧ વાટકી
૨)૧ વાટકી દહીં
૩)૧ ટમેટું
૪)૧ મરચું
૫) લસણ
૬)૧ ચમચી આખાધાણા
૭)૧ ચમચી અજમા
૮)તેલ
૯)હળદર
૧૦) સ્વાદપ્રમાણે નમક
૧૧)લાલમરચું પાવડર
૧૨)ધાણાજીરુંપાવડર
૧૩)ગરમ મસાલો
૧૪) લીલા ધાણા


ઢોકળી નું શાક બનાવાની રીત :-

સર્વપ્રથમ ઢોકડી બનાવામાટે ૧ ચમચી આખાધાણા અને ૧ ચમચી અજમા ને સેકી એનો ભૂકોકરી ત્યારબાદ દોઢગ્લાસ પાણીગરમ મૂકી તેમા અડધી ચમચી હળદરનાખી સ્વાદપ્રમાણે નમક , ૧ ચમચી લાલમરચું પાવડર નાંખી ધાણા, અજમાનો ભૂકો નાખી પાણી ગરમથયજાય એટલે ચણાનો લોટ નાખી સારીરીતેહલાવી લોટજામીજય ત્યાં સુધીક પકાવીલેવું ત્યારબાદ ૧ થાળીમા તેલ લગાવી તૈયાર થયેલો લોટ થાળીમા ફેલાવી અને ઠંડુ થવાદેવું ત્યારબાદ માપસાઇઝ મા ચેકા પાડી લેવાતો આપડી ઢોકળી તૈયાર છે

હવે શાક માટે ગ્રેવી તૈયાર કરીલયે તો ટમેટાને સેકી અને છાલ પાડી સુધારી એમાં ૧ મરચું કટકરી અને ૫ થી ૭ લસણની કળી નાખી મિક્ષરજાર મા તૈયાર કરી લયે ત્યારબાદ ૧ વાટકી દહીંમાં હળદર, નમક,લાલમરચુંપાવડર,ધાણાજીરું,ગરમમસાલો નાખી સારીરીતે મિક્ષ કરીલઈએ ત્યાર બાદ ૫ ચમચી તેલ મા ૧ ચમચી જીરું ૧ લાલમરચું ,તજ, નાખી ટમેટાની પ્યુરી નાખી પકાવી લેવી ત્યારબાદ દહીંનાખી , વાટેલું લસણ નાખી ૩ મીનીટ સુધી હલાવતારેવુ ગ્રેવી તૈયાર થઈ જાય૧ ગ્લાસ પાણી નાખી હળવી ઢોકડી નાખી ૭ થી ૧૦ મીનીટ પકવા દેવું તો તૈયાર છે સરસ મજાનું ઢોકળીનું શાક 😍


#kathiyawadi_style #recipe #testy #shaak #cooking #newstyle #shaakrecipe #Priya’s cooking 🧑‍🍳

Комментарии

Информация по комментариям в разработке