વખોણે વાદળ ઠાઠ તારો ઠાકર || Vakhone Vadal Thatha Taro Thakar || Nayna Thakor || New Dwarkadhish Song

Описание к видео વખોણે વાદળ ઠાઠ તારો ઠાકર || Vakhone Vadal Thatha Taro Thakar || Nayna Thakor || New Dwarkadhish Song

Jay Shree Krishna 🦚
Producer - Ramesh Thakor RB
Label - Nayna Thakor Official

🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♫ Song Name - વખોણે વાદળ ઠાઠ તારો ઠાકર Vakhone Vadal Thatha Taro Thakar
♫ Singer - Nayna Thakor
♫ Lyrics - Aarav Kathi
♫ music - Shashi Kapdiya.

🎬 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♫ D.O.P- Sagar Tharecha Kiran Chekhala
♫ Edit - Sagar Tharecha
♫ poster - Pradip Karbatiya
♫ S. P Thanks- Hitesh Zala,

👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
Subscribe Our Channel ↓↓ ← /   / @naynathakorofficial  

For mor information and live program song recording contact No: 7096357879


𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 :
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :    / @naynathakorofficial  
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :  / naynathakorsinger  
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 :https://x.com/Ntofficial?
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 :  / thenaynathakor  

Thanks For Watching...
Like, Share Subscribe & Comment Your Review

E-mail : [email protected]
Whatsapp :+91 7096357879

📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati 👇

સ્વર્ગથી સવાયું નગર શોમળિયે સજાયું
દરિયાના કાંઠે રૂડું દ્વારિકા વસાયું
સ્વર્ગથી સવાયું નગર શોમળિયે સજાયું
ગોમતીના ઘાટે રૂડું દ્વારિકા વસાયું

હે દ્વારીકાના દરિયા કાંઠે સતની ઝાલર રણકે
ઉંચા દેવળ આભે બાવન ગજની ધજા ફરકે
વખોણે પેલા વાદળ...શું ઠાઠ તારો ઠાકર...(૨)
હે પરોઢ પોરે દેવળે મીઠાં મીઠાં મોર ટહુકે
જગત મંદિરમાં ઠાકર બેઠો હિર ઝરૂખે
વખોણે પેલા વાદળ...શું ઠાઠ તારો ઠાકર...(૨)

મુખે મધુર મોરલી મુગટ માથે મોરપીંછ
પગની આંટી મારી ઉભો દેવ દ્વારિકાધીશ

હે મુરલીધર માધા તારું મુખ મનોહર મલકે
ગોવાળિયાને જોઈ ગોમતીના નીર છલકે
વખોણે પેલા વાદળ...શું ઠાઠ તારો ઠાકર...(૨)

(A1)
ઊંચી ઓસરિયે બોંધ્યા મેડિયું વાળા માળ
સાત માળી મેડિયે ઠાકર બારીઓ મેલી બાર
સોનાના સત્તર અને રૂપાના દરવાજા
સિંહાસને બેઠો મારો દ્વારિકાનો રાજા

સ્વર્ગથી સુંદર નગરી સોનેથી શણગારી
હાય ફાય હવેલીએ બિરાજે મુરારી

હે દ્વારીકાના દરિયા કાંઠે સતની ઝાલર રણકે
ઉંચા દેવળ આભે બાવન ગજની ધજા ફરકે
વખોણે પેલા વાદળ...શું ઠાઠ તારો ઠાકર...(૨)

(A2)
જાગતી જગ્યા દેવ ભૂમિ દ્વારિકા કેવાય
ગોમતી નિરે સ્નાન કરો પાપ ધોવઈ જાય
દરિયાદિલું દેવ મારા કાળા રે કરશન
ભાયકથી થાય એની ધજાના દર્શન

આરવ કાઠી કે ઠાકર જબરો તારો ઠાઠ
વખાણ કરતાં શબ્દો ઓછા પડે મારા નાથ

હે દ્વારીકાના દરિયા કાંઠે સતની ઝાલર રણકે
ઉંચા દેવળ આભે બાવન ગજની ધજા ફરકે
વખોણે પેલા વાદળ...શું ઠાઠ તારો ઠાકર...(૨)

#newsong #gujarati #newgujaratisong #gujaratisong #gujaratigeeto #gujaratigeet #newdwarkadhish #naynathakornageeto #newgujaratisong2024 #newgujaratisong #newvideosong #newvideosong2024 #gujaratigeetonava #dwarakadhish #જન્માષ્ટમીસ્પેશિયલ #દ્વારકાધીશ #દ્વારકાનાથ #દ્વારકા#નયનાઠાકોર#દ્વારકા #દ્વારકાધીશનાગીત#નયનાઠાકોરદ્વારકાધીશનાગીત#Naynathakornageeto #newtrending



Thanks For Watching...
Like, Share Subscribe & Comment Your Review

Комментарии

Информация по комментариям в разработке