Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть Dhoran 7 Samajik Vigyan| પાઠ 18 સંચા૨-માધ્યમ અને જાહેરાત |Path 18 Swadhyay Pothi Solution |sem 2 |

  • TV EMJI LIVE
  • 2025-02-10
  • 170
Dhoran 7 Samajik Vigyan| પાઠ 18  સંચા૨-માધ્યમ અને જાહેરાત |Path 18 Swadhyay Pothi Solution |sem 2 |
  • ok logo

Скачать Dhoran 7 Samajik Vigyan| પાઠ 18 સંચા૨-માધ્યમ અને જાહેરાત |Path 18 Swadhyay Pothi Solution |sem 2 | бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно Dhoran 7 Samajik Vigyan| પાઠ 18 સંચા૨-માધ્યમ અને જાહેરાત |Path 18 Swadhyay Pothi Solution |sem 2 | или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку Dhoran 7 Samajik Vigyan| પાઠ 18 સંચા૨-માધ્યમ અને જાહેરાત |Path 18 Swadhyay Pothi Solution |sem 2 | бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео Dhoran 7 Samajik Vigyan| પાઠ 18 સંચા૨-માધ્યમ અને જાહેરાત |Path 18 Swadhyay Pothi Solution |sem 2 |

Dhoran 7 Samajik Vigyan | પાઠ 18 સંચા૨-માધ્યમ અને જાહેરાત | Path 18 Swadhyay Pothi Solution | sem 2 | Path 18 Sanchar-Madhyam ane Jaherat

પાઠ 18 સંચા૨-માધ્યમ અને જાહેરાત

વિદ્યાર્થીઓ આ પાઠ માં
1. શરૂઆતનાં સંચારનાં સાધનો જાણશે.
2. સંચારનાં આધુનિક સાધનો જાણશે.
3. સંચારના સાધનોના વિકાસમાં વિજ્ઞાન અને ટેક્નો- લૉજીએ આપેલા ફાળાનું મહત્ત્વ સમજશે.
4. મોબાઇલ અને માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહની ઉપયોગિતા સમજશે.
5. જાહેરાતનાં વિવિધ માધ્યમો વિશે જાણશે.
6. જાહેરાતના ફાયદા અને ગેરફાયદા તેમજ જાહેરાતનાં સામાજિક મૂલ્યો વિશે સમજશે.

મનુષ્ય એક વિચારશીલ સામાજિક પ્રાણી છે. 'બુદ્ધિ' તેને મળેલી સૌથી મહત્ત્વની ભેટ છે. મનુષ્ય ભય અને સુખ કે દુઃખના ભાવ અનુભવે છે ત્યારે તેને વ્યક્ત કરે છે. તે પોતાનું સુખ વહેંચીને સુખમાં વધારો કરે છે અને દુઃખ વહેંચીને દુઃખ હળવું કરે છે.

એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચારતંત્ર કે સંચાર- માધ્યમ કહે છે

શરૂઆતમાં પરિવહનનાં સાધનો જ સંચારનાં સાધનો હતાં. સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ-ઑફિસ, ટેલિફોન, મોબાઇલ ફોન, ફૅક્સ, કૃત્રિમ ઉપગ્રહો, ઇન્ટરનેટ વગેરે સાધનોએ સંચાર વ્યવસ્થાને સરળ અને ઝડપી બનાવી છે.

સંચાર-માધ્યમોને કારણે સમયની દષ્ટિએ દુનિયા નાની બની છે. આધુનિક સંચારતંત્રે સમગ્ર વિશ્વને વૈશ્વિક ગ્રામમાં ફેરવી દીધું છે.

લેખિત સંદેશાઓ મોકલવામાંથી ટપાલ-પ્રથાનો જન્મ થયો. ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ઈ. સ. 1854માં થઈ હતી.

આપણે અગત્યના પત્રો રજિસ્ટર એડી દ્વારા, પૈસા મનીઓર્ડર અને ચીજવસ્તુઓ પાર્સલ દ્વારા મોકલાવી શકીએ છીએ.

ટેલિગ્રામ(તાર)ની શોધ ઈ. સ. 1850માં કરવામાં આવી હતી. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી. ભારતમાં ટેલિગ્રામ સેવા 13 જુલાઈ, 2003થી બંધ કરવામાં આવી છે.

પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. તે એક પેઢીનું જ્ઞાન, એના વિચારો, એની સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યાં.

સિનેમા શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય દશ્ય-શ્રાવ્ય સંચાર- માધ્યમ છે. ફિલ્મો દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ આપવામાં આવે છે

ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દૃશ્ય-શ્રાવ્ય સંચાર-માધ્યમ છે.

આધુનિક સમયમાં મોબાઇલ ફોન સંચાર-માધ્યમનું ખૂબ મહત્ત્વનું સાધન છે.

માનવસર્જિત ઉપગ્રહ (સેટેલાઈટ) સંચાર-માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે. અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચારો, મોસમની ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમો પૃથ્વી પર કોઈ પણ સ્થળના ટેલિવિઝન, કમ્પ્યૂટર અને મોબાઈલ ફોન જેવાં સંચાર-માધ્યમોમાં પ્રાપ્ત કરી શકાય છે.

વિક્રેતાઓ માલનું વેચાણ વધારવાં જાહેરાતો કરે છે.

જાહેરાતના ફાયદાઓ :
(1) વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે.
(2) વસ્તુ પર છાપેલી કિંમતો. જાણી શકાય છે.
(3) વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે.

સરકાર સામાજિક જાગૃતિ માટે આ જાહેરાતો કરે છે :
(1) બાળલગ્નો કરવાં નહિ.
(2) આરોગ્ય જાળવો.
(3) વસ્તીનિયંત્રણ કરો.
(4) દીકરીને શિક્ષણ આપો.
(5) બાળકોને કુપોષણથી બચાવો.


પાઠ 2 દિલ્લી સલ્તનત     • દિલ્લી સલ્તનત | પાઠ 2 ...  ​

પાઠ 3 મુઘલ સામ્રાજ્ય     • દિલ્લી સલ્તનત | પાઠ 2 ...  ​

પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી...     • મધ્યયુગીન સ્થાપત્યો, શ...  ​

પાઠ 5 આદિવાસી     • આદિવાસી (અનુસૂચિત જનજા...  ​

પાઠ 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ     • વિચરતી અને વિમુક્ત જાત...  ​

પાઠ 11 પર્યાવ૨ણના ઘટકો અને આંતરસંબંધો     • પર્યાવ૨ણના ઘટકો અને આં...  ​

પાઠ 15 લોકશાહીમાં સમાનતા     • લોકશાહીમાં સમાનતા | પા...  ​

પાઠ 16 રાજ્ય સરકાર     • રાજ્ય સરકાર | પાઠ 16  ...  ​

પાઠ 17 જાતિગત ભિન્નતા     • જાતિગત ભિન્નતા | પાઠ 1...  ​

પાઠ 18 સંચા૨-માધ્યમ અને જાહેરાત     • સંચા૨-માધ્યમ અને જાહેર...  ​

#dhoran_7_samajik_vigyan​ #sem2​ #galaswadhyaypothisolution​ #vigyan​ #dhoran_7_vigyan_swadhyay_pothi​ #samajik_vigyan_ka_kbjective​ #samajikvignanpapersolution​ #chapter18​ #path18​ #bhag2​ #part2​ #samajik_vigyan​ #socialscience​ #vikash​ #Sanchar​-Madhyam_ane_Jaherat
#sanchar​ #madhyama​ #jaherat​ #સંચા૨​-માધ્યમ_અને_જાહેરાત
#television​ #ads​ #mobile​ #satellite​

ch 18 Sanchar-Madhyam ane Jaherat
Sanchar-Madhyam ane Jaherat
dhoran 7 samajik vigyan swadhyay pothi
std 7 social science swadhyay pothi ch 18
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયપોથી પાઠ 18
સામાજિક વિજ્ઞાન ધોરણ 7
swadhyay pothi dhoran 7 samajik vigyan
dhoran 7 samajik vignan swadhyay pothi
samajik vigyan swadhyay pothi dhoran 7
std 7 samajik ch 18 swadhyay pothi
ch 18 swadhyay pothi
dhoran 7 samajik vignan swadhyay pothi
dhoran 7 swadhyay pothi samajik vigyan
swadhyay pothi dhoran 7
swadhyay pothi dhoran 7 samajik vigyan
સ્વ અધ્યયન પોથી ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 18
std 7 social science chapter 18 swadhyay pothi solution
dhoran 7 vishay samajik vigyan swadhyay pothi part 2
std 7 samajik vignan ch 18 swadhyay pothi
std 7 swadhyay pothi social science
dhoran 7 social vigyan swadhyay pothi solution part 2
સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ધોરણ 7 પ્રકરણ 18
સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ધોરણ 7 પાઠ 18
Hetal patel
પાઠ 18 સંચા૨-માધ્યમ અને જાહેરાત
પાઠ 18 Sanchar-Madhyam ane Jaherat
Sanchar-Madhyam ane Jaherat

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]