લાઇવ મોગલધામ કબરાંઉ || બાપુશ્રી ના અવતરણ દિવસ નિમિત્તે

Описание к видео લાઇવ મોગલધામ કબરાંઉ || બાપુશ્રી ના અવતરણ દિવસ નિમિત્તે

લાઇવ મોગલધામ કબરાંઉ || પ્રોગ્રામ || બાપુશ્રી ના અવતરણ દિવસ નિમિત્તે માં મોગલ મણિધર વડવાળી
ગામ કબરાઉ તાલૂકો ભરચાઉ જિલ્લો કચ્છ (ભુજ) પિન. 370140 . ભચાઉ દૂધઈ ભુજ રોડ. ભચાઉ થી 15km દૂર ભુજ થી.65km. દૂર.
બાપુ શ્રી મોગલ કુળ(ચારણ ઋષિ) શાથે વાત કરવા તેમજ બાપુ શ્રી ને પૂછપરછ કરવામાટે આ ચાર દિવશ ની અંદર આવવું . સોમવાર. ગુરુવાર. શુક્રવાર. સમય સવારે 09.00થી 01.00પીએમ.શૂધી અને સાંજે.03.00 થી . 06.00 શુધી વાર તહેવાર ના બાપુ શ્રી શાથે વાત કરવા તેમજ બાપૂ શ્રી પૂછપરછ કરવાની મનઇ છે જો અઘરો કેસ હશે તો લાઈલેશે જેમ કે એડશ કેંશર સંતાન પ્રાપતિ માટે જેવા કેશો બાપુ શ્રી લેશે . તથા બાપુ શ્રી ફોન પર કાઇ પણ જવાબ આપતા નથી તમારે કાઈ પણ કામ હોય તો અહિયાં આવીને રૂબરૂ બાપુ શ્રી ને મળી લેવું. ફોન પર કાઇ કામ થઈશે નહીં.
મોગલ ધામ કબરાઉ કોન્ટેક માટે
જય માઁ મોગલ
જય મણિધર
જય વડવાળી
મોગલ ધામ કબરાઉ ના તમામ વિડીઓ જોવા માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દયો

Комментарии

Информация по комментариям в разработке