Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть દારૂના ધંધામાં MLA K C Rathod ભાગીદાર ? જેલમાંથી લખ્યો બુટલેગરે આવો પત્ર | Gujarat Politics 2025

  • Svaman
  • 2025-11-12
  • 4271
દારૂના ધંધામાં MLA K C Rathod ભાગીદાર ? જેલમાંથી લખ્યો બુટલેગરે આવો પત્ર | Gujarat Politics 2025
Gujarat liquor banUna MLA Kalu RathodGujarat politics newsSvaman NewsChirag VarshabenGujarat breaking newsHarsh Sanghavi newsGir Somnath district newsliquor mafia GujaratAaj na taja samacharliquor business GujaratGujarat viral political newsMLA K C rathodUna newsGir Somanath NewsHarsh SanghviGujarati News TodayGujarati News Today LiveGujarati SamacharGujarati Ma Samachar
  • ok logo

Скачать દારૂના ધંધામાં MLA K C Rathod ભાગીદાર ? જેલમાંથી લખ્યો બુટલેગરે આવો પત્ર | Gujarat Politics 2025 бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно દારૂના ધંધામાં MLA K C Rathod ભાગીદાર ? જેલમાંથી લખ્યો બુટલેગરે આવો પત્ર | Gujarat Politics 2025 или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку દારૂના ધંધામાં MLA K C Rathod ભાગીદાર ? જેલમાંથી લખ્યો બુટલેગરે આવો પત્ર | Gujarat Politics 2025 бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео દારૂના ધંધામાં MLA K C Rathod ભાગીદાર ? જેલમાંથી લખ્યો બુટલેગરે આવો પત્ર | Gujarat Politics 2025

#MLAkcRathod #GujaratPolitics #AajnatajaSamachar #GirSomnathNews #UnaNews #HarshSanghavi #GujaratBreakingNews #gujaratinewstoday #gujaratinewslive #gujaratisamachartoday

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે મજાક બની ગઈ છે!
ઉનાના BJP ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર હવે જેલમાં બંધ બુટલેગર ભગુ જાદવ દ્વારા જ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

📜 જેલમાંથી લખાયેલ પત્રમાં ભગુ જાદવે લખ્યું છે:

“ધારાસભ્ય કાળુભાઈ મારા દારૂના ધંધામાં ભાગીદાર છે.
તેમણે ધંધાની રકમ ન આપતાં મારી ધરપકડ કરાવી, મારી પત્નીને પણ જેલમાં મોકલી છે,
અને મારા પરિવારને પરેશાન કરી રહ્યા છે.”

📍 પત્રમાં ઉલ્લેખ છે કે —
સનખડા ગામની સરપંચની ચૂંટણીમાં દારૂનો સ્ટોક બાકી હતો અને ₹29 લાખની ઉઘરાણી બાકી હતી. આ પત્ર 10 સપ્ટેમ્બર 2025ના રોજ લખાયો હતો અને તેમાં બુટલેગર અને ધારાસભ્ય વચ્ચેની નાણાકીય ભાગીદારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

💬 મામલો ગરમાતા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પત્રકાર પરિષદ યોજી પોતાનો પક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું, “જેલમાંથી કોઈ પત્ર કેવી રીતે મોકલાઈ શકે? જેલર વાળાએ જ મને ધમકી આપી હતી. જેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે અને જેલમાં મોબાઈલથી કોલ થાય છે.”

🎙️ તેમણે ખુલાસો કર્યો કે, તેમને જેલમાંથી જ ભગુ જાદવે 11 મિનિટ ફોન પર વાત કરી હતી અને આ કોલની રેકોર્ડિંગ સરકાર અને ગૃહમંત્રીને આપી છે. પછી જુનાગઢ જેલના જેલર વાળાની બદલી પણ કરાઈ હતી.

📢 હવે આ કેસ માત્ર એક પત્ર કે ફોનનો નથી, આ કેસ ગુજરાતની દારૂબંધીની વાસ્તવિક સ્થિતિ બતાવે છે. એક તરફ સરકાર “Dry Gujarat” ની વાત કરે છે, અને બીજી તરફ ધારાસભ્યો જ બુટલેગરો સાથે ભાગીદારીના આરોપોમાં ઘેરાઈ રહ્યા છે.

🗣️ ઉનાના પૂર્વ ધારાસભ્યએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને માંગ કરી કે, “કાળુભાઈ રાઠોડની 1990થી 2025 સુધીની સંપત્તિ તપાસવી જોઈએ. તેઓ વર્ષોથી આ ધંધો ચલાવે છે અને ઉનામાં ભયનું વાતાવરણ છે.”

💣 હવે સવાલ એ છે:
🔹 શું ભાજપ ધારાસભ્ય સામે કડક પગલા લેશે?
🔹 શું ગૃહમંત્રી હર્ષ સંઘવી તપાસના આદેશ આપશે?
🔹 કે આ પણ “દારૂબંધીના મજાક”ની એક કડી બની રહેશે?

👉 જુઓ આ સંપૂર્ણ એક્સક્લૂસિવ રિપોર્ટ માત્ર Svaman News પર.
📲 Subscribe કરો અને બેલ આઈકન દબાવો —
સાચી તપાસ, સાચો અહેવાલ – માત્ર તમારા સ્વમાન સાથે.

સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
👇🏼
ફેસબુક-   / svamanmedia  

ઈન્સ્ટાગ્રામ-   / svamanmedia  

ટ્વિટર- https://x.com/svamanmedia

વેબસાઈટ- https://svaman.com/

Video - Team Svaman

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]