Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть Bhagavad Gita | Adhyay 6 | Atmasanyam Yog (Dhyan Yog) | Shri Yogeshwarji

  • Swargarohan
  • 2020-11-01
  • 183823
Bhagavad Gita | Adhyay 6 | Atmasanyam Yog (Dhyan Yog) | Shri Yogeshwarji
Bhagavad Gita in GujaratiSaral GitaGeeta in Gujaratiસરળ ગીતાભગવદ્ ગીતાश्रीमद् भगवद् गीतासरल गीताસ્વર્ગારોહણBhagavad GitaPurushottam Yogઅધ્યાય છઠ્ઠોઆત્મસંયમ યોગધ્યાનયોગઅધ્યાય ૬ગીતાનો છઠ્ઠો અધ્યાયChapter 6Geeta adhyay 6adhyay 6 dhyan yogdhyan yog in gujaratiadhyay 6 bhagavad gitaatmasanyam yoga gitadhyana yogayoga of meditationchapter 6 dhyana yogaયોગભ્રષ્ટની ગતિધ્યાનની સમજgita chapter 6bhagavad gita ch 6yogeshwarji
  • ok logo

Скачать Bhagavad Gita | Adhyay 6 | Atmasanyam Yog (Dhyan Yog) | Shri Yogeshwarji бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно Bhagavad Gita | Adhyay 6 | Atmasanyam Yog (Dhyan Yog) | Shri Yogeshwarji или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку Bhagavad Gita | Adhyay 6 | Atmasanyam Yog (Dhyan Yog) | Shri Yogeshwarji бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео Bhagavad Gita | Adhyay 6 | Atmasanyam Yog (Dhyan Yog) | Shri Yogeshwarji

ભગવદ્ ગીતા | અધ્યાય છઠ્ઠો | આત્મસંયમ યોગ | શ્રી યોગેશ્વરજી
==================
ગુજરાતની ધર્મપ્રેમી જનતાને સુપ્રસિદ્ધ સંત સાહિત્યકાર શ્રી યોગેશ્વરજીનો પરિચય આપવાનો ન હોય. સો કરતા વધુ ગ્રંથોનું સર્જન કરનાર શ્રી યોગેશ્વરજીનું અમર સર્જન એટલે એમના દ્વારા થયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ગુજરાતી પદ્યાનુવાદ જે સરળ ગીતા નામે વિશ્વ પ્રસિદ્ધ છે. ૧૯૬૦માં સૌપ્રથમ પ્રકાશિત થયેલ સરળ ગીતાની અત્યાર સુધી અગણિત આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ચુકી છે. જાણીતા સ્વર અને સંગીતકાર આશિત દેસાઈએ એને 'સરળ ગીતા' આલ્બમમાં સ્વરબદ્ધ કરી છે. શ્રી યોગેશ્વરજીના જન્મ શતાબ્દિ વર્ષમાં એમના અમર સર્જનોને લોકભોગ્ય બનાવવાના ભાગરૂપે સરળ ગીતાના છઠ્ઠા અધ્યાયને આ રીતે વિડીયોના માધ્યમે પ્રસ્તુત કરતા અમને આનંદ થાય એ સ્વાભાવિક છે. ભાવિકો એનો અધિક ને અધિક લાભ ઊઠાવશે એવી અમને આશા છે.

ગીતાના અઢાર અધ્યાયોમાં આત્મસંયમયોગ (ધ્યાનયોગ) પ્રધાનતઃ એવો અધ્યાય છે જેમાં સાધનાપથ પર પગલાં ભરવા માંગતા સંનિષ્ઠ સાધકો માટે ધ્યાન કેવી રીતે કરવું, આસન ક્યાં અને કેવું હોવું જોઈએ, ધ્યાન કરતી વખતે દૃષ્ટિને ક્યાં સ્થિર કરવી જોઈએ વગેરે વિષયો પરત્વેનું સુપેરે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
*
અધ્યાય ૬ - આત્મસંયમ યોગ (મૂળ સંસ્કૃત શ્લોક અને ગુજરાતી અનુવાદ)
પ્રસ્તુતિ - સ્વર્ગારોહણ (https://swargarohan.org)
ગુજરાતી પદ્યાનુવાદ - શ્રી યોગેશ્વરજી
સ્વર - આશિત, હેમા અને આલાપ દેસાઈ
સંગીત અને સ્વર નિયોજન - આશિત દેસાઈ
આલ્બમ - સરળ ગીતા
©2020 Swargarohan. All rights reserved.
*
આત્મસંયમ યોગ પર શ્રી યોગેશ્વરજીના પ્રવચન
https://swargarohan.org/audio/atmasan...
*
સરળ ગીતા (PDF)
https://swargarohan.org/download?cati...
*
SARAL GITA : Poetic rendering of Bhagavad Gita in Gujarati by Shri Yogeshwarji
===========
On the battlefield of Kurukshetra, Lord Krishna gave an inspiring message to Arjuna, which became known as Bhagvad Gita, the song celestial. The 700 verses rendered by Lord Krishna are considered as quintessence of Hinduism and reflects the wisdom of Upanishads. Bhagavad Gita is part of epic Mahabharata and is contained in Bhishma Parva, chapter 23 to 40.

When Arjuna saw his revered teachers, beloved friends and close relatives on enemy side, he was overtaken by grief and despair. As a result, he chose to lay down his arms and sought counsel from his charioteer and friend, Krishna. In his unique and mesmerizing style, Krishna answered Arjun's array of questions covering sin, slander and siblings to death, duty, desire, duality and divinity. Arjuna was convinced that death on the battlefield was that merely of physical frame and not of the inner immortal soul. The conversation between Krishna and Arjuna threw light on many important aspects of Hinduism such as life and death, karma, devotion, jnana, yoga, supreme reality and duality.

Apart from guidelines for ascetics to march forward on the spiritual path, Gita has plenty to offer to each of us in our day-to-day life. Though Gita's message was delivered centuries ago, it is equally rejuvenating today. Message of Bhagavad Gita has crossed boundaries of cast, creed, religion and nationality. It has been translated in many leading languages of the world.

Saral Gita - Poetic rendering of Bhagavad-Gita was written by Shri Yogeshwarji in 1953 and was first published in 1960. Thereafter due to popular demand, it has been reprinted many times. 'Saral Gita' audio cassette is also available in the melodious voice of Ashit & Hema Desai. As a part of birth centenary celebration of Shri Yogeshwarji, we are happy to present Chapter 6 (Atmasanyam Yog/Dhyan Yog) here. We hope that you will like it.
*
Chapter 06 - Atmasanyam Yog (Sanskrit Text and Gujarati Translation)
Presented by - Swargarohan (https://swargarohan.org)
Gujarati Translation - Shri Yogeshwarji
Voice - Ashit, Hema & Aalap Desai
Music & Composition - Ashit Desai
Album - Saral Gita
©2020 Swargarohan. All rights reserved.
*
#swargarohan #saralgita #yogeshwarji

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]