પાડોશણ નું ભજન😄||પાડોશણ મારી કેવી વાતો કરે?🤔||Gujarati Bhajan||આ ચાલી હું તો આ ચાલી||Krishna Bhajan

Описание к видео પાડોશણ નું ભજન😄||પાડોશણ મારી કેવી વાતો કરે?🤔||Gujarati Bhajan||આ ચાલી હું તો આ ચાલી||Krishna Bhajan

આ ચાલી હું તો આ ચાલી
મારા લાલાના ભજન માં આ ચાલી
મારા ભોળા ના ભજન માં આ ચાલી
મને બોલાવે મારો સાંવરિયો

આ ચાલી હું તો આ ચાલી
મારા લાલાના ભજન માં આ ચાલી

ઘર માં જેઠાણી મારા જગડા કરે છે
પડોશણ મારી વાતો કરે છે
હું તો કોઈની પરવા ના કરવાની...

આ ચાલી હું તો આ ચાલી
મારા પ્રભુના ભજન માં આ ચાલી

મોરલી વગાડી મારો કનૈયો બોલાવે
કનૈયો બોલાવે મને રાધા બોલાવે
મને બોલાવે ગોકુળ ગામમાં આ ચાલી હું તો આ ચાલી

મારા પ્રભુના ભજનમાં આ ચાલી
ડમરુ વગાડી મારો ભોલાનાથ બોલાવે
ભોલાનાથ બોલાવે મને ભવાની બોલાવે
મને બોલાવે ચારે ધામમાં આ ચાલી હું તો આ ચાલી

મારા ભોળાના ભજનમાં આ ચાલી
ઢોલ વગાડી મારી સખીઓ બોલાવે
કરતાલ વગાડી મારી સખીઓ બોલાવે
હું તો ભજન કરવા આ ચાલી
આ ચાલી હું તો આ ચલ

Комментарии

Информация по комментариям в разработке