Khaman Dhokla recipe || ગુજરાતી ખમણ ઢોકળા બનાવવાની એકદમ પરફેક્ટ રીત || આથા વગર ના ખમણ

Описание к видео Khaman Dhokla recipe || ગુજરાતી ખમણ ઢોકળા બનાવવાની એકદમ પરફેક્ટ રીત || આથા વગર ના ખમણ

#khamanrecipe #khamandhoklarecipe #easykhamanrecipe
ગુજરાતી બહનો ને ખાસ આ રીત જોવી જોઈએ.જેના થી થી ખાસ ખમણ બનાવી શકાય છેસામગ્રી
ખીરુ બનાવવા માટે

ચણાનો લોટ એટલે કે બેસન એક વાટકી
લીંબુના ફૂલ અડધી ચમચી
ખાંડ એક ચમચી
મીઠું અડધી ચમચી
પાણી એક વાડકી
તેલ ૧ ચમચો
સાજી ના ફૂલ ૧/૨ ચમચી

વઘાર માટે
તેલ ૧ ચમચો
રાઈ ૧ ચમચી
તલ ૧ ચમચી
ખાંડ ૧ ચમચી
લીલાં મરચા ૨-૩
લીમડો ૭-૮ પાન

let me share with you the most asked #khaman recipe made by gujarati community in india.Though this recipe has very few ingridients but it is very important to know the timing of adding it and making a batter.
we have shared step by st ep process of making khaman batter.In this video you will find instant khaman recipe which is a gluten free recipe.The khaman will be light and fluffy khaman.
Lastly dont make khaman without watching full steps of making khaman.Here we have shared all tips for making fluffy khaman recipe at home.


https://www.facebook.com/supersaheliy...

Комментарии

Информация по комментариям в разработке