સાંભળો ભરતજી હનુમાનજી મને બોવ વાલા | Gujarati Bhajan | Gujarati Kirtan | નીચે લખેલું છે

Описание к видео સાંભળો ભરતજી હનુમાનજી મને બોવ વાલા | Gujarati Bhajan | Gujarati Kirtan | નીચે લખેલું છે

સાંભળો ભરતજી હનુમાનજી મને બોવ વાલા | Gujarati Bhajan | Gujarati Kirtan | નીચે લખેલું છે

વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી
મહાવીર પુત્ર છે મહાન સાંભળો ભરતજી
વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી

સો સો સિંધુ એક પલ માં પાર કરીયા
લંકા જલાવે હનુમાન સાંભળો ભરતજી
વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી

સમુદ્ર કિનારે રામે સેના ઉતારી
સેતુબંધ બાંધે હનુમાન સાંભળો ભરતજી
વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી

શક્તિ બાણ વાગીયું છે લક્ષ્મણજી ને રુદિયે
સંજીવની લાવે હનુમાન સાંભળો ભરતજી
વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી

રાજા રાવણ ને રણ માં રોળીયો
વિભીષણ ને સોપિયા છે રાજ સાંભળો ભરતજી
વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી

ચૌદ વરસે રામ અયોધ્યા માં આવીયા
કૈકય માં ને લાગ્યા પેલા પાય સાંભળો ભરતજી
વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી

રામજી ના કામ કર્યા એણે કાઈ નો માગીયું
રૂદિયા માં રાખ્યા સીતારામ સાંભળો ભરતજી
વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી

તુલસદાસ કહે ભજો સીતારામ ને
રામ ભજે બેડો પાર સાંભળો ભરતજી
વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી
મહાવીર પુત્ર છે મહાન સાંભળો ભરતજી



🙏🙏જય શ્રી કૃષ્ણ🙏🙏

🌹🌹🌹 મિત્રો સ્વાગત છે આપણું આપણી youtube channel મા. હું રાજકોટ થી રોજ સરસ ભજન સાંભળવા માટે તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને જો તેમને અમારો વિડીયો તમને પસંદ આવે તો વીડિયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો ......
આવો જ સાથ સહકાર આપતાં રેજો....

#new
#bhajans
#trending
#trendingbhajan
#trend_bhajan
#trending_bhajan
#trendingvideos
#viralbhajan
#viralbhaktisong
#viralvideos
#kirtan
#શ્રાદ્ધભજન
#newkirtan
#savarnabhajan
#satsang_bhajan
#પિતૃપક્ષભજન
#satsangbhajan
#satsangibhajan
#satsang
#satsangsong
#morningbhajan
#krisnakebhajan
#krisnabhajan
#sradhbhajan
#satsangkirtan
#morningkirtan
#pitrudevas
#bhajansong
#bhaktigeet
#newgujratisongs
#ganesh
#pitrupaksh
#newbhajan
#ગુજરાતીગીત
#ગુજરાતીભજન
#શ્રેષ્ઠ_ભક્તિ
#oldbhajanmandal
#old
#oldbhajan #dhun #mandal #gujarati #desi #folk #song #haribhajan #hari #mahadevbhajan #shravanmas #bhajan #gujarati_bhajan #desi_bhajan #juna_bhajan #shrikrishnabhajan #ahirani #gujaratibhajan #maharas #mahadev #satsandbhajan
#new
#bhajans
#kirtan
#શ્રાદ્ધભજન
#newkirtan #kirtan #gujratisong
#savarnabhajan #gujratibhajan
#satsang_bhajan
#પિતૃપક્ષભજન #savarnabhajan #bhakti #bhajansandhya #bhajanmarg
#satsangbhajan #bhajankirtan #bhajansong
#satsangibhajan
#satsang
#satsangsong #bhajankirtan #kirtanbhakti #kirtansamagam #kirtanbhakti
#morningbhajan #kirtandhara #kirtandarbar #kirtanlive
#krisnakebhajan
#krisnabhajan
#sradhbhajan
#satsangkirtan
#morningkirtan
#pitrudevas
#bhajansong
#bhaktigeet
#newgujratisongs
#ganesh
#pitrupaksh
#newbhajan
#ગુજરાતીગીત
#ગુજરાતીભજન #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar#mohan #mogal #dakor #shreekrishna #jaishreekrishna #surat #vrindavandham #balgopal #gujarati #hari #god #vishnu #laddugopal #hinduism #morlivala #jayshrikrishna #dwarikadhish #raja #kano #kanudo #krishna #murlidhar #radheradhe #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #radheshyam #ahir #mathura #radhakrishn #gokul
#શ્રેષ્ઠ_ભક્તિ
#oldbhajanmandal
#old
#oldbhajan
#ગુજરાતીગીત
#ગુજરાતીભજન
#શ્રેષ્ઠ_ભક્તિ
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#dhun
#dhunmandal

Комментарии

Информация по комментариям в разработке