સણોસરા ગામના માલધારીઓ મોબાઈલ ટાવર કંપનીથી ખફા

Описание к видео સણોસરા ગામના માલધારીઓ મોબાઈલ ટાવર કંપનીથી ખફા

ભુજ તાલુકાના સણોસરા ગામે મોબાઈલ ટાવર કંપની દ્વારા ટાવર લગાવવા માટે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે જે ખાડો એમને એમ મેકી દેવાતાં ગામના પશુઓ તેમાં પડવાનો ભય ઊભો થયો છે. સણોસરા ગામની મુખ્ય વસતી માલધારીઓની છે, ગામની સીમમાં ગાયો, ભેંસો, ઘેટા બકરાં મોટી સંખ્યામાં ચરિયાણ કરે છે ત્યારે વોડાફોન મોબાઈલ ટાવર કંપની દ્વારા ઊંડો ખાડો ખોદવામાં આવતાં સીમાડામાં મૂકત રીતે ચરિયાણ કરતાં પશુઓ માટે જોખમ ઉભું થયું છે

#kutchnews #video #kabirnews

kabir news Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે

Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from kabir news

Комментарии

Информация по комментариям в разработке