Rajkot : TRP આગ-દુર્ઘટનાના એક મહિના પછી બંધનું એલાન, Jignesh Mevani સહિત સ્થાનિક વેપારી શું બોલ્યાં?

Описание к видео Rajkot : TRP આગ-દુર્ઘટનાના એક મહિના પછી બંધનું એલાન, Jignesh Mevani સહિત સ્થાનિક વેપારી શું બોલ્યાં?

#news #rajkot #fire #gamezone #gujarat

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આગ દુર્ઘટનાને એક મહિનાનો સમય વીતી ગયો છે. ત્યારે પહેલી માસિક તિથિ પર રાજકોટમાં અડધા દિવસના બંધનું એલાન રાજકોટ શહેર કૉંગ્રેસ અને ગુજરાત કૉંગ્રેસે આપ્યું હતું. પીડિતો સાથે સંવેદના વ્યક્ત કરતા તેમને જલ્દી ન્યાય મળે તેવી માગણી સાથે અપાયેલા આ બંધમાં વેપારીઓ પણ સ્વંભૂ જોડાયા હતા. જોકે ભાજપે કૉંગ્રેસે આપેલા આ બંધને રાજકારણ પ્રેરિત ગણાવ્યું હતું.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке