II RAMAYAN PATH II रामायण पाठ PART-1

Описание к видео II RAMAYAN PATH II रामायण पाठ PART-1

ભારત ની ભૂમિ એક પુણ્યવંતી ભૂમિ કહેવાય છે, સમયાંતરે ભારતની ભૂમિ ઉપર અનંત અવતારો જેવા કે ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શ્રી રામચંદ્રજી,ભગવાન મહાવીર વગેરે પધાર્યા પોતાના કાર્ય નું પ્રયોજન પુરૂ કરી પોતાના નિજ ધામમાં પધાર્યા, પૂર્ણ પુરુષોત્તમ, સર્વોપરિ ભગવાન સ્વામિનારાયણ પણ પોતે આ ધરા ઉપર પધારી આત્યંતિક કલ્યાણ નો માર્ગ શરૂ કર્યો...
અનંત અવતારો માંથી એક અવતાર ભગવાન શ્રી રામચંદ્ર નો અવતાર મનુષ્ય જીવન માટે વર્ષો થી આદર્શ સમાન છે,ભગવાન રામ ચંદ્ર ના જીવન આધારિત ગ્રંથ રામાયણ આપણને જીવન જીવવાની પ્રેરણા આપે છે, રામાયણ ના પાત્ર માં રાવણ સમાન કળિયુગ ના વાતાવરણ થી કેવી રીતે બચવું... પરિવાર માં રોજબરોજ ની દૈનિક કંકાસ ને વિખવાદ માં એક આદર્શ ભાઈ તરીકે ભગવાન શ્રીરામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન નું જીવન કેવું હતું, આજના પતિ પત્ની ના સંબંધો માટે ભગવાન શ્રી રામ અને માતા સીતાજી ના સંબંધો કેવા હતા, માતા પિતા સાથે આદર્શ પુત્ર નું જીવન કેવું હોવું જોઈએ તે ભગવાન શ્રી રામ અને રાજા દશરથ ના જીવન માંથી આપણને જાણવા મળે છે,ભગવાન ના અનન્ય અને આદર્શ ભક્ત તરીકે ની હનુમાનજી મહારાજ જેવી ભક્તિ શીખવા મળે છે.
ચાલો આજ ના આધુનિક સમયમાં આપણા પરિવાર અને આપણી સાથે આપણી આજુ બાજુમાં કેવા પ્રસંગો બને છે કે જે આપણી પરિવાર ની શાંતિ માં અડચણ રૂપ છે તેને બનેલ પ્રસંગો અને તેના કારણો ને સમજવાનો પ્રયત્ન કરીએ અને આ ચાલતી રામાયણ માં આપણે રામાયણ ના આદર્શ પાત્રો ના જીવન માંથી શુ પ્રેરણા લેવી જોઈએ તેને પણ સમજીએ સંસ્થા ના પ્રખર વિદ્વાન અને મોટિવેશન સ્પીકર એવા પૂજ્ય.અપૂર્વમુની સ્વામી ના રામાયણ પારાયણ દ્વારા વિવિધ 15 ભાગમાં...
પ્રવચન ને લગતા આપના અભિપ્રાય જરુર જણાવજો...
જય સ્વામિનારાયણ

તમામ ભાગની લિન્ક નીચે આપેલ છે

વિદ્વાન સંતો ના પ્રેરણાત્મક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ના પ્રવચનો ને કાયમ માણવા માટે અમારી ચેનલ ને નીચે ની લિંક દ્વારા subscribe કરો...

   / @bapsamrutvani  

II RAMAYAN PATH II रामायण पाठ PART-1 TO 15 #APURVAMUNISWAMI #RAMAYAN #BAPS #BAPSPRAVACHAN #BAPSPARAYAN

PART-1    • II RAMAYAN PATH II रामायण पाठ  PART-1...  
PART-2    • II RAMAYAN PATH II रामायण पाठ  PART-2...  
PART-3    • II RAMAYAN PATH II रामायण पाठ  PART-3...  
PART-4    • II RAMAYAN PATH II रामायण पाठ  PART-4...  
PART-5    • II RAMAYAN PATH II रामायण पाठ  PART-5...  
PART-6    • II RAMAYAN PATH II रामायण पाठ  PART-6...  
PART-7    • II RAMAYAN PATH II रामायण पाठ  PART-7...  
PART-8    • II RAMAYAN PATH II रामायण पाठ  PART-8...  
PART-9    • II RAMAYAN PATH II रामायण पाठ  PART-9...  
PART-10    • II RAMAYAN PATH II रामायण पाठ  PART-1...  
PART-11    • II RAMAYAN PATH II रामायण पाठ  PART-1...  
PART-12    • II RAMAYAN PATH II रामायण पाठ  PART-1...  
PART-13    • II RAMAYAN PATH II रामायण पाठ  PART-1...  
PART-15    • II RAMAYAN PATH II रामायण पाठ  PART-1...  

Facebook page-   / gurunomahima  

#APURVAMINUSWAMI,baps pravachan,baps parayan katha,apurvamuni swami pravachan,apurvamuni swami,baps katha,baps katha varta,apurvamuni swami motivational speech,swaminarayan,baps apurvamuni swami pravachan,baps apurvamuni swami,baps apurvamuni swami pravachan new,baps satsangi jivan katha,pujya apurvamuni swami,SATSANGI JIVAN KATHA,PART-1,GURU NO MAHIMA,SATSANG KATHA,muniswami baps,APURVAMUNI SWAMI,#RAMAYAN #TULSIRAMAYAN #VALMIKIRAMAYAN RAMAYAN PATH,रामायण पाठ,PART-1,#APURVAMUNISWAMI,apurvamuni swami pravachan,apurvamuni ramayan,ramayan by apurvamuni swami,apurvamuni swami,apurvamuni swami motivational speech,baps pravachan ramayan,baps ramayan parayan,baps ramayan katha,apurvamuni swami parayan,pujya apurvamuni swami,pujya apurvamuni swami pravachan,baps rajkot apurvamuni swami,baps apurvamuni swami ramayan,#bapspravachan,#ramayanbybaps,#bapskatha,baps katha varta,baps katha,#bapsnewpravachan

Комментарии

Информация по комментариям в разработке