કોઈ ભૂલશો નહીં મા બાપની રે
એમના ઉપકાર છે અપરંપાર કોઈ ભૂલશો નહીં મા બાપને રે
માતા-પિતા પ્રભુ નો બીજો રૂપ છે રે
તારું જતન કર્યું દિન રાત કોઈ ભૂલશો નહિ મા બાપને રે
માતા-પિતામાં ગુરુનો વાસ છે રે
તને ઉપદેશ આપ્યો છે સદા કાળ કોઈ ભૂલશો નહીં મા બાપને રે
માલ મિલકત ખજાનો બહુ મેળવો રે
તારા માટે કરી છે તોડા તોડ કોઈ ભૂલશો નહીં મા બાપને રે
માતા પિતાની સેવા શ્રવણે કરી રે
એના ઇતિહાસમાં લખાણ છે નામ કોઈ ભૂલશો નહીં મા બાપને રે
માતા પિતા ની આજ્ઞા રામજીએ પાળી રેકોઈ ભૂલશો નહીં મા બાપની રે
એમના ઉપકાર છે અપરંપાર કોઈ ભૂલશો નહીં મા બાપને રે
માતા-પિતા પ્રભુ નો બીજો રૂપ છે રે
તારું જતન કર્યું દિન રાત કોઈ ભૂલશો નહિ મા બાપને રે
માતા-પિતામાં ગુરુનો વાસ છે રે
તને ઉપદેશ આપ્યો છે સદા કાળ કોઈ ભૂલશો નહીં મા બાપને રે
માલ મિલકત ખજાનો બહુ મેળવો રે
તારા માટે કરી છે તોડા તોડ કોઈ ભૂલશો નહીં મા બાપને રે
માતા પિતાની સેવા શ્રવણે કરી રે
એના ઇતિહાસમાં લખાણ છે નામ કોઈ ભૂલશો નહીં મા બાપને રે
માતા પિતા ની આજ્ઞા રામજીએ પાળી રે
14 વર્ષો બેઠા છે વનવાસ કોઈ ભૂલશો નહિ મા બાપને રે
માતા પિતાની સેવા ખેલૈયા કરી રે
પ્રભુ મળ્યા છે વૈકુંઠ નાથ કોઈ ભૂલશો નહિ મા બાપને રે
માતા-પિતાની સેવા રોહિતે કરી રે
એને વેચી છે પોતાની જાત કોઈ ભૂલશો નહિ મા બાપને રે
કહે છે મંડળ આ ધર્મ કઠિન છે રે
સત્તા સેવા કરજો દિન રાત કોઈ ભૂલશો નહિ મા બાપને રે
ભૂલશો નહિ મા બાપને રે

#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #મહાદેવ, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
Информация по комментариям в разработке