👉અમેરિકાના ઇતિહાસના સૌપ્રથમ ધનપતિ જ્હૉન ડી. રોકફેલર, કે જેને મોડર્ન હિસ્ટ્રીના સૌથી અમીર વ્યક્તિ પણ કહેવામાં આવે છે, તેઓએ પૈસાદાર બનવા 5 અગત્યની બાબતો કહી છે. આ બાબતો અનુસરી કોઈપણ વ્યક્તિ અમીર બની શકે છે, એ વાતમાં કોઈ શક નથી.
👉If you like this video then please Like & Share the video as much as Possible. For More content like this SUBSCRIBE to our YouTube channel and Press bell icon for regular Updates.
.
🙏નમસ્તે મિત્રો, "ગિજુભાઈ ભરાડ" યુ-ટયુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અમારી ચેનલમાં દર સોમવાર અને ગુરુવારે એક જીવન પ્રેરક વાર્તા અપલોડ કરીએ છીએ જે સાચા અર્થમાં બાળકો, યુવાનો અને વડીલોને જીવન માર્ગદર્શન આપે છે.
.
➡️ઉપરાંત અમારી ચેનલ માં પરીક્ષા ની તૈયારી ને લગતા વિડિયોઝ, શિક્ષણની નવી દિશાના વિડિયોઝ અને મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર ઉપરના વિડિયોઝ મળતા રહેશે.
.
👍વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં રહેલી ઘંટીનું નિશાન દબાવી દો જેથી અમારા દરેક નવા વીડિયોની નોટીફિકેશન આપને મળતી રહે.
.
🔗Instagram - / gijubhai_bharad. .
🔗Facebook - / g.k.bharad
🔗Application - https://play.google.com/store/apps/de...
⚠️Tags :-
ધંધો કેમ કરવો, ધંધા માટે રોકફેલર ની સલાહ, જ્હોન ડી. રોકફેલર ની જીવની, પૈસા કમાવા શું કરવું, અમીર બનવા અપનાવો આ બાબતો, રોકફેલર ની એડવાઇસ, બિઝનેસ ટિપ્સ, ગુજરાતી બિઝનેસ, અમીર બનવા માટે શું કરવું, પૈસા કમાવાની રીત, રૂપિયા કમાવાની રીત, બિઝનેસ મોટો કેમ કરવો, બિઝનેસ માં કેમ આગળ વધવું, નોકરી કોને આપવી, ક્યો ધંધો કરવો, લક્ષ્ય કેમ શોધવું, આગળ કેમ વધવું, સફળ થવા કુરબાની, સફળ થવા માટે શું કરવું, સફળ થવા રોકફેલર ની સલાહ, સફળતા ની ચાવી, સફળતા ના સૂત્રો, અમીર લોકોનું જીવન, અમીર વાક્યો, ગુજરાતી મોટીવેશન, બિઝનેસ મોટીવેશન, ગુજરાતી વાર્તા, મોટીવેશનલ વીડિયો,
Информация по комментариям в разработке