મહિનાઓ પછી હિના ખાન વિગ પહેરીને નીકળી ઘરની બહાર, એન્જોય કરી રહી છે Me Time.Hina khan News:

Описание к видео મહિનાઓ પછી હિના ખાન વિગ પહેરીને નીકળી ઘરની બહાર, એન્જોય કરી રહી છે Me Time.Hina khan News:

મહિનાઓ પછી હિના ખાન વિગ પહેરીને નીકળી ઘરની બહાર, એન્જોય કરી રહી છે Me Time.

Hina khan News: હિના ખાન કેન્સર સામે લડી રહી છે. સ્ટ્રોન્ગ અને પોઝિટિવથી હિના ખાને કેન્સર સામે લડત આપી રહી છે. જો કે આ વચ્ચે હિના ખાને પોતાનાં માટે સમય કાઢીને શોપિંગ કરી. આ તસવીર હિના ખાને શેર કરી છે.

હિના ખાન આ દિવસોમાં બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. એક મોટી હિંમત સાથે હિના ખાન કેન્સર જેવી બીમારી સામે લડી રહી છે. આ સમયમાં પોતાને પોઝિટિવ અને મોટિવેટ રાખે છે. જો કે આ સમયે ફેન્સ પણ હિના ખાનને સપોર્ટ કરી રહ્યાં છે. હિના ખાન કેન્સરની ટ્રિટમેન્ટ કરાવી રહી છે અને સાથે લાઇફને એન્જોય કરી રહી છે. જો કે લેટેસ્ટમાં હિના ખાને એની એક મસ્ત ઝલક ફેન્સને બતાવી છે. હિના ખાન ફેવરેટ મીઠાઇ અને કેટલીક વસ્તુઓની શોપિંગ કરતી જોવા મળી. જો કે આ અંદાજમાં હિના ખાનને જોઇને ફેન્સ ખુશ થઇ ગયા છે

Комментарии

Информация по комментариям в разработке