આપણે બજાર માંથી ઉપવાસ માં કે ખાસ કરીને જન્માષ્ટમી માં બજાર માંથી કંદોઈ ની દુકાનેથી બફવડા લાવીયે છીએ. મેં ઘરે જ બફવડા બનવ્યા છે. બફવડા ખુબજ સરસ ને સ્વાદિષ્ટ બન્યા હતા ને એક પણ બફવડા ફાટ્યા પણ નોતા.
સામગ્રી :--
1.5 ચમચા સીંગદાણા નો કરકરો પાવડર
1.5 ચમચા ટોપરા નો છીણ
1 ચમચો વરિયાળી
1 ચમચો શેકેલા તલ
1 ચમચો આદુ મરચા ની પેસ્ટ
1 ચમચી દળેલી ખાંડ
1/2 ચમચી ગરમ મસાલા
1/2 ચમચી લીંબુ નો રસ
નમક
6 - 7 ચમચા આરા રુટ
5 મઘ્યમ કદ ના બાફેલા બટાકા
ફ્રાય કરવા તેલ
રીત :--
1) પહેલા બાફેલા બટાકા લાય તેમાં નમક & થોડો થોડો આરા રુટ નાખી ને ગઠા ના રહે તે રીતે મેષ કરી ને મિક્સ કરી લો.
2) જો તેમાં ગઠા ના રહે તેનું ધ્યાન રાખવું ને સરસ વળે તેવો માવો બનાવો.
3) 5 બટાકા હોય તો 5 થયો 6 મોટી ચમચી આરા રુટ ની જરૂર પડે છે.
4) હવે 2 ચમચી બટાકા નો માવો રાખી બાકીનો માવો બીજા વાસણ માં લાય લો.
5) તેમાં હવે થોડું નમક નાખી + 1 ચમચી આરા રુટ + સીંગદાણા નો કરકરો પાવડર + ટોપરા નો છીણ + વરિયાળી + શેકેલા તલ + આદુ મરચા ની પેસ્ટ + દળેલી ખાંડ + ગરમ મસાલા + લીંબુ નો રસ નાખી ને સરસ રીતે મિક્સ કરી દો.
6) હવે તેમાંથી નાના નાના 8-9 ગોળા બનાવો કે ટિક્કી બનાવી લો. જો ના વળે તો થોડો આરા રુટ ને બટાકા નો માવો ઉમેરીને બનાવો.
7) પહેલા હાથ આરા રુટ વાળા કરી ને પછી જે બટાકા નો માવો બનાવ્યો હતો તેમાથી જે ટિક્કી બનાવી હતી તેના કરતા બે ગણો મોટો લુવો લાય તેમાંથી હાથે થી થેપી ને મોટી ચપટી ટિક્કી બનાવી તેમાં જે મસાલા વળી ટિક્કી હતી તે મૂકીને સારી રીતે બંધ કરી દો..
8) તે રીતે બધી પેટ્ટીસ બનાવી લો. મારી અહીં 5 બટાકા માંથી મોટી 8 પેટીસ બની હતી.
9) હવે તેને થોડું તેલ મૂકી ને મધ્યમ તાપ પર સોનેરી રંગ થાય ત્યાં સુધી તળી લો.
10) તૈયાર છે ફરારી બફવડા પેટીસ તેને લીલી ચટણી કે આંબલી ખજૂર ની ચટણી સાથે સર્વે કરો .
અમારી બીજી ફરારી (ફરાળી) રેસીપી
ફરાળી વાનગી નું લીસ્ટ - • ફરાળી વાનગીઓ / Upvas Farari recipe
ફરાળી આલૂ ટિક્કી :-- • ફરાળી આલૂ ટિક્કી || Farali Aloo Tikki in G...
ફરાળી મુઠીયા - ફરાળી વાનગીઓ ગુજરાતી માં:-- • સોડા કે ઇનો વગર ફરાળી મુઠીયા । ફરાળી વાનગી...
ફરાળી મેંદુ વડા બનાવવાની રીત :-- • ફરાળી મેંદુ વડા બનાવવાની પરફેક્ટ રીત | વ્ર...
ફરાળી ઈડલી । ફરાળી બર્ગર । ફરારી દાબેલી : -- • ફરાળી ઈડલી । ફરાળી બર્ગર । ફરારી દાબેલી । ...
ફરાળી હાંડવો બનાવવાની સરળ રીત :-- • ફરાળી હાંડવો બનાવવાની સરળ રીત । farali han...
ફરાળી ઢોસા બનાવવાની પરફેક્ટ રીત :-- • ફરાળી ઢોસા બનાવવાની પરફેક્ટ રીત । વ્રત માટ...
ફરાળી ઢોકળા બનાવવાની સરળ રીત :- • ફરાળી ઢોકળા બનાવવાની સરળ રીત । વ્રત માટે ફ...
ફરાળી ઉત્તપમ બનાવવાની રીત:- • ફરાળી ઉત્તપમ બનાવવાની રીત । વ્રત માટે સરળ ...
ફરાળી દહીં વડા બનાવવાની રીત :-- • ફરાળી દહીં વડા બનાવવાની રીત । farali dahi ...
ફરાળી ચટણી લીલી ચટણી બનાવાની રીત:-- • ફરાળી ચટણી - લીલી ચટણી - સમોસા ની ચટણી - g...
સાબુદાણા ના વડા :-- • Видео
સાબુદાણા મોરૈયો ના વડા :-- • સાબુદાણા મોરૈયો ના વડા || Sabudana Moraiyo...
ફરાળી સુકીભાજી બનાવવાની રીત :-- • ફરાળી સુકીભાજી બનાવવાની રીત - Suki bhaji R...
એકદમ સોફ્ટ ફરાળી માંડવી પાક || શીંગ પાક બનાવવાની રીત :-- • એકદમ સોફ્ટ ફરાળી માંડવી પાક || શીંગ પાક બન...
કેસર પેંડા ઘરે બનવવાની રીત :-- • હલવાઈ જેવા કેસર પેંડા ઘરે બનાવની રીત ગુજરા...
ખજૂર પેંડા બનાવવાની રીત - Sugar Free Penda :-- • ખજૂર પેંડા બનાવવાની રીત - Khajur Peda - Su...
જો તમેને મારી આ રેસીપી ગમે તો લાઈક જરૂર કરજો.
ફેમિલી કે મિત્રો સાથે ફેસબુક કે વોટ્સએપ્પ પર મોકલજો.
#kitchcook #kitchcookrecipe #kitchcookgujarati
-----------------------------------------
Music By:---
Artist: NICOLAI HEIDLAS
Title: A Way For Me
http://www.hooksounds.com
----------------------------------------
SUBSCRIBE It's Free :-- / kitchcook
----------------------------------------
CONNECT ON
Website :-- http://www.kitchcook.com/
YouTube:-- / kitchcook
Pinterest:-- / kitchcook
Facebook :-- / kitchcook
Instagram :-- / kitchcooks
Twitter :-- / kitchcooks
----------------------------------
ફરાળી વાનગી,બફવડા,પેટીસ,farali petis recipe gujarati,મેંદુ વડા બનાવવાની રીત,મેંદુ વડા ની રેસીપી,મેંદુ વડા રેસીપી,farali medu vada,ફરાળી પેટીસ બનાવવાની રીત,મેંદુ વડા,farali recipe,farali vangi in gujrati, ,farali recipes,ફરારી વાનગી,ફરાળી બટાટા વડા,farali dhokla in gujarati,મોરૈયા ની ખીચડી બનાવવાની રીત ,બફવડા બનાવવાની રીત,ફરાળી આલૂ ટિક્કી,ફરાળી ચટણી,મગફળી પાક,માંડવી પાક,ફરારી રેસીપી,ફરારી પેટ્ટીસ,ફરાળી પેટ્ટીસ,upvas recipe, gujarati farali vangi, moraiyo dhokla recipe,farali dhokla recipe in gujarati ,farali dahi vada recipe, farali recipes in gujarati,
farali vangi,farali dhokla recipe, buff vada, સાબુદાણા ની ખીચડી,farali petis, vrat ni recipe, farali vada recipes,farali chevdo recipe in gujarati,dahi vada recipe, બફવડા ઘરે બનાવવાની રીત ગુજરાતીમા, બફવડા ઘરે બનાવવાની રીત,દુકાન જેવી જ ફરાળી પેટીસ,બફવડા ઘરે બનાવવાની સરળ રીત, ,ફરાળી બફવડા બનાવવાની રીત,ફરાળી બફવડા બનાવવાની સરળ રીત,mandvi pak recipe,ફરારી પેટીસ,sabudana vada,surti petis,farali idli,gauri vrat recipes, upvas na dhokla,ફરાળી ઢોકળા બનાવવાની રીત,farali petish,mandvi pak,sabudana vada recipe,ફરાળી ઈડલી,ફરાળી મોરૈયા વડા,મોરૈયો ના વડા,મોરીયો ના વડા,મોરૈયો બનાવવાની રીત,મોરયો બનાવવાની રીત,સાબુદાણા ની ખીર, sabudana khichdi recipe in gujarati, farali pattice recipe in gujarati,farali buff vada recipe in gujarati, farali recipes video,ફરારી વડા,મોરૈયાની ખીર,sabudana vada recipe in gujarati, buff vada recipe, farali items in gujarati ,farali dosa recipe in gujarati,gujarati farali dhokla recipe, સાબુદાણા,મોરૈયા,મોરીયો
Информация по комментариям в разработке