adv mehul boghara એ પોલીસને આપ્યો જવાબ કે હર્ષ સંઘવીને પણ લાગી શકે મરચા ! pmmodi,surat,

Описание к видео adv mehul boghara એ પોલીસને આપ્યો જવાબ કે હર્ષ સંઘવીને પણ લાગી શકે મરચા ! pmmodi,surat,

પતંગની ફીરકી બાબતે પોલીસની સામાન્ય જનતા સાથે મારામારી..
ફરિયાદી રાજેશભાઈ ગજેરાની અમોની સામે રજૂઆત: મારુ નામ રાજેશ ગજેરા છે હું હરિકુંજ સોસાયટીમાં રહુ છું ચિકુવાડી કાપોદ્રા.. મારે સરથાણા પોલીસ સ્ટેશન ની હદમાં ભગવાન નગર ચાર રસ્તા પર પંતંગ નો સ્ટોલ હતો તા-13/1/24 ના રાતે એક પોલીસ કર્મીનો માણસ મારી પાસેથી ફિરકી લય ગયો હતો પસી તા 14/1/24 12: 50 બપોર ના સમયજયારે હું સ્ટોલ બંધ કરી રહ્યો હતો ત્યારે તે પોલીસ નો માણસ ફરી પાસો આવીને ફિરકી બદલાવી દો તેવું કીધેલું મારી પાસે સ્ટોલ મા કોઈ પણ સમાન હાજર નો હોય તે માટે મારા મિત્ર ની ફીરકી આપી દિધેલ સતા પણ મારી સાથ દાદાગીરી કરવા માંડી અને મને કેવા લાગેલ કે તુ મને ઓળખતો નથી હુ કોન છું તારો સ્ટોલ હુ બંધ કરાવી દેશ મે એ માણસ ને કીધુ મારો સુ વાક છે ટો મને એવું કીધુ કે મારી સામે બોલશો કહી પોતાના મોબાઈલ માંથી કોઈને કોલ કરી તેમના માણસ એવા સરથાણા પોલીસ સ્ટેશન ના 3 પોલીસ કર્મચારી ને બોલાવી મને ધમકી આપવા લાગયા મને કીધુ મારા માણસ સામે કેમ બોલે છે તારી ઉપર કેસ કરી દયસ કહી મને અને મારા એક કારીગર ને જાહેર મા મારવા લાગેલ; વધુ વિગત ઓફિસ આવીને જણાવીશું....
આમ રાજેશભાઈ ગજેરાને ન્યાય મળે તે માટે યોગ્ય તમામ કાયદાકીય કાર્યવાહી અને સાથ સહકાર આપીશું અને રાજેશભાઈને ન્યાય અપાવીશું...
જય હિન્દ..

ભાગ 2

સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ મેહુલ બોઘરાની ઓફિસમાં આવ્યા પછી..
ફિરકી બાબતે સામાન્ય જનતાને માર મારનાર પોલીસ ની વિડિયો મૂકવાની ઘટના બાબતે પોલીસ આજરોજ રૂબરૂ મારી ઓફિસ આવેલ...
સામાન્ય જનતાના હિત માટે લડાઈ આપો તો આ સિસ્ટમ તમને કયા હદ સુધી હેરાન કરે એનું એક ઉદાહરણ...
(note: કાયદાના સિદ્ધાંતો વિરુદ્ધ જઈ કોઈપણ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવો એ આઇપીસીની ધારા 166એ મુજબ ગુનો બને છે)
એક જ દિવસમાં ફરિયાદ કરવી; એક જ દિવસમાં નોટિસ આપી; બીજા જ દિવસમાં વકીલની ઓફિસમાં ઘૂસી જવું; પોલીસ ખાતાનું આટલું ઝડપી કામ તમે ક્યારેય નહીં જોયું હોય જે માત્ર આજ કેસમાં તમને જોવા મળશે; જેમાં પોલીસ ખુદ આરોપી હોય
આજરોજ સરથાણા પોલીસ સ્ટેશનથી 3 પોલીસ કર્મચારીઓ પી. સી. આર વાન લઈ મારી ઓફિસ પર રૂબરૂ આવી અને મને સીઆરપીસીની ધારા 41એ મુજબ નોટિસ આપવાની વાત કરી રહ્યા હતા..
જે બાબતે કાયદાકીય શું પ્રોસેસ છે એ પ્રક્રિયા સમજાવી; કાયદો રાજાઓનો પણ રાજા છે કાયદાથી ઉપર કોઈ નહીં; કાયદાઓને ગજવામાં રાખી અને મેહુલ બોઘરાની ઓફિસમાં પ્રવેશ કરવો નહીં; કાયદાના સિદ્ધાંતો વિરુદ્ધ જઈ કોઈપણ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવો એ આઇપીસીની ધારા 166એ મુજબ ગુનો બને છે..
એટલે કાયદાઓને માનસન્માન આપો અને પછી કાયદાકીય રીતે તમામ પ્રક્રિયા કરો એવી અપેક્ષા..

ભાગ 3

સરથાણા પોલીસે મોકલાવેલ નોટિસનો વળતો જવાબ..
સરથાણા પોલીસે મોકલેલ નોટિસ કાયદાના પ્રાવધાન મુજબ ના હોય અસ્વીકારતા કરતા નોટિસ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ. જેનો એડવોકેટ મેહુલ બોઘરા એ લેખિતમાં શું જવાબ આપેલ છે જુઓ..
whole incident: પતંગની ફીરકી બાબતે પોલીસની સામાન્ય જનતા સાથે મારામારી..
ફરિયાદી રાજેશભાઈ ગજેરાની અમોની સામે રજૂઆત: મારુ નામ રાજેશ ગજેરા છે હું હરિકુંજ સોસાયટીમાં રહુ છું ચિકુવાડી કાપોદ્રા.. મારે સરથાણા પોલીસ સ્ટેશન ની હદમાં ભગવાન નગર ચાર રસ્તા પર પંતંગ નો સ્ટોલ હતો તા-13/1/24 ના રાતે એક પોલીસ કર્મીનો માણસ મારી પાસેથી ફિરકી લય ગયો હતો પસી તા 14/1/24 12: 50 બપોર ના સમયજયારે હું સ્ટોલ બંધ કરી રહ્યો હતો ત્યારે તે પોલીસ નો માણસ ફરી પાસો આવીને ફિરકી બદલાવી દો તેવું કીધેલું મારી પાસે સ્ટોલ મા કોઈ પણ સમાન હાજર નો હોય તે માટે મારા મિત્ર ની ફીરકી આપી દિધેલ સતા પણ મારી સાથ દાદાગીરી કરવા માંડી અને મને કેવા લાગેલ કે તુ મને ઓળખતો નથી હુ કોન છું તારો સ્ટોલ હુ બંધ કરાવી દેશ મે એ માણસ ને કીધુ મારો સુ વાક છે ટો મને એવું કીધુ કે મારી સામે બોલશો કહી પોતાના મોબાઈલ માંથી કોઈને કોલ કરી તેમના માણસ એવા સરથાણા પોલીસ સ્ટેશન ના 3 પોલીસ કર્મચારી ને બોલાવી મને ધમકી આપવા લાગયા મને કીધુ મારા માણસ સામે કેમ બોલે છે તારી ઉપર કેસ કરી દયસ કહી મને અને મારા એક કારીગર ને જાહેર મા મારવા લાગેલ; વધુ વિગત ઓફિસ આવીને જણાવીશું....
આમ રાજેશભાઈ ગજેરાને ન્યાય મળે તે માટે યોગ્ય તમામ કાયદાકીય કાર્યવાહી અને સાથ સહકાર આપીશું અને રાજેશભાઈને ન્યાય અપાવીશું...
જય હિન્દ..
#advmehulboghara
#SURAT
#POLICE
#IncreaseRailwayALPVacancy#SaniaMirza#BoycottPizzaHut #RashmikaMandanna #ShoaibMalik #SaniaMirza   #Divorce
#IPL2024 #GalaxyS24          #AyodhaRamMandir #TejRan #MunawarFaruqui #AbhishekKumar#MunawarFaruqui𓃵

#yuvarajsingh
#yuvrajsinhjadeja
#aapyuvrajsinh
#gujaratinews
#vadodara
#vadodaranewsonline
#vadodaranews
#vadodaracity
#vadodaraupdate
#vadodaralive
#GoBackModi
#UPSC#RamMandirPranPratishta
#BoatAccident
#BoatAccident#AyodhaRamMandir#MadgaonExpress#IndiaUnderAttack#UPSC
#IshaMalviya#MissileAttack#GOBACKMODI,

RashmikaMandanna#Vadodara#IshaMalviya𓃟
#Vadodara#Om Shanti#PakistanZindabad#Kamalnath##IndianRailways
#dhanjipatidar
#parsottamrupala
#purusottamrupala
#gujarat
#advomehulboghara
#harshsanghavi
#gujaratpolice

#BharatJodoNyayYatra

#MumbaiAirport
#KunoNationalPark
#KunoNationalPark#FilmfareAwards2024#KiaraAdvani#MannaraChorpa#BoycottSushantMehta#हे_मेरी_कौम_के_हिंदुओं#MannaraChorpa#Gyanvapi##FilmfareAwards2024#Pradeep Bhandari

#banasdairy
#shankerchaudhary
#farmerprotest
#dhanjipatidar
#pmmodi
#gujarat

#IREDA#MalavikaMohanan#BoycottSushantMehtaAnnamalai#Babri Masjid#Hdfcbank#StockMarketNews#IndianArmy#Indigo

#harshsanghvi
#gopalitaliya
#मकर_संक्रांति#MunawwarRanaEntertainment · Trending
#VickyJain#
कुमारी मायावती#Muizzu##Indigo#Rohit Sharma

#dhanjipatidar
#shankaracharyas
#ayodhyarammandir
#isudangadhavi
#visavadar
#pmmodi

Комментарии

Информация по комментариям в разработке