#આજ #૧૪સપ્ટેમ્બર #૨૦૨૪ #શનિવાર #નુપંચાંગ #ચોઘડિયું #શુભમુહૂર્ત
#આજ #૧૪૦૯૨૦૨૪ #ની #તિથિ
#આજનુપંચાંગ #આજ #ના #ચોઘડીયા
#દિવસના #ચોઘડિયા
#ગુજરાતી #મા
#આજનુ #મુરત
#આજનાચોઘડિયા
વૈદિક સમય ગણનામાં, તિથ એ ચંદ્રદિવસ છે, જે સામાન્ય રીતે અંદાજે ૧૯ થી ૨૬ કલાકનો હોય છે. આની ગણના સૂર્ય અને ચંદ્ર વચ્ચેનાં દેશાંતરકોણ (longitudinal angle) કે જે ૧૨° વધતો જાય,તે પરથી થાય છે. સૂર્ય અને ચંદ્ર બંન્ને પોતપોતાની ગતિ અનુસાર આકાશમાં ભ્રમણ કરતાં જે સમયે એકત્ર થાય તે સ્થિતિને અમાસ કહેવામાં આવે છે (અમા=એકત્ર; વસ=રહેવું). ત્યાર બાદ સૂર્યથી આગળ ચંદ્ર ૧૨ અંશ જતાં એક તિથિ પૂરી થાય છે. સૂર્ય અને ચંદ્ર સામસામે, ૧૮૦ અંશ આવતાં પૂનમ કહેવાય છે. આમ એકંદરે ૩૦ દિવસે સૂર્ય અને ચંદ્રનું ૩૬૦ અંશનું વર્તુળ પૂર્ણ થાય છે અને ફરી અમાસ આવે છે. આ તિથિઓમાંથી પ્રથમ ૧૫ તિથિઓનો એક સ્વતંત્ર વિભાગ માની તેને શુકલ પક્ષ અને બીજી ૧૫ તિથિઓના વિભાગને કૃષ્ણ પક્ષ કહેવાય છે.[૨]
ગણત્રીની પદ્ધતિ:
પગલુ ૧: સુર્યના અક્ષાંસ અને ચંદ્રના અક્ષાંસ નો તફાવત મેળવો
પગલુ ૨: આવેલા જવાબને ૧૨ વડે ભાગો
પગલુ ૩: આવેલા જવાબનો પુર્ણાક લઇને તેમાં ૧ ઉમેરો. આ આ દિવસની તિથિ છે.
વ્યવહારમાં સરળતા ખાતર સવારે જે તે સ્થળના સુર્યોદય સમયે તિથિ હોય તે તિથિ આખા દિવસની ગણાય છે. અને આના કારણે કોઇ તિથિનો ક્ષય કે વૃદ્ધી થતી હોય છે. તિથિના પાંચ વર્ગ કર્યા છેઃ પ્રતિપદા, ષષ્ઠી અને એકાદશીનું નામ નંદા; દ્વિતીયા, સપ્તમી અને દ્વાદશીનું નામ ભદ્રા; તૃતીયા, અષ્ટમી અને ત્રયોદશીનું નામ જયા; ચતુર્થી, નવમી અને ચતુદર્શીનું નામ રિક્તા અને પંચમી, દશમી અને પૂર્ણિમા અથવા અમાવાસ્યાનુ નામ પૂર્ણા છે.[૩]
ભારતમાં મહિનો ગણવાની બે પદ્ધતીઓ છે પહેલીમાં પડવાથી મહિનો શરુ થઇ અમાસે પુરો થાય છે જેમાં પુનમ મહિનાની લગભગ વચ્ચે આવે છે જ્યારે બીજી પદ્ધતી મુજબ અમાસ મહિનાની લગભગ વચ્ચે આવે છે. ગુજરાતમાં પહેલી પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે.
દરેક ચંદ્ર માસ (lunar month)માં નીચે મુજબની ૩૦ તિથીઓ હોય છે:
ક્રમાંક શુકલપક્ષ
(સુદ) કૃષ્ણપક્ષ
(વદ) તિથિના અધિપતિ દેવતા
૧ પ્રતિપદા/પડવો એકમ/પડવો અગ્નિ
૨ દ્વિતિયા/બીજ બીજ બ્રહ્મા
૩ તૃતીયા/ત્રીજ ત્રીજ ગૌરી, કુબેર
૪ ચતૃથી/ચોથ ચોથ યમ, ગણેશ
૫ પંચમી/પાંચમ પાંચમ નાગ (સર્પ) (નાગરાજ)
૬ ષષ્ઠી/છઠ છઠ કાર્તિકેય
૭ સપ્તમી/સાતમ સાતમ સૂર્ય
૮ અષ્ટમી/આઠમ આઠમ શિવ (રૂદ્ર)
૯ નવમી/નોમ નોમ દુર્ગા, અંબીકા
૧૦ દશમી/દશમ દશમ યમ (ધર્મરાજ)
૧૧ એકાદશી/અગિયારશ અગિયારશ શિવ, (રૂદ્ર), (વિશ્વદેવ)
૧૨ દ્વાદશી/બારસ બારસ વિષ્ણુ, આદિત્ય
૧૩ ત્રયોદશી/તેરસ તેરસ કામદેવ
૧૪ ચતૃદશી/ચૌદસ ચૌદસ કાલિ, શિવ
૧૫ પૂર્ણિમા/પૂનમ - ચંદ્ર
૩૦ - અમાવાસ્ય/અમાસ પિતૃઓ, આત્માઓ
આજ નુ પંચાંગ
આજનું પંચાંગ
આજનું પંચાંગ બતાવો
આજનું પંચાંગ ગુજરાતી
આજનું પંચાંગ 2024
આજનું પંચાંગ તિથિ
આજનું પંચાંગ વિક્રમ સંવત
આજનું પંચાંગ અને ચોઘડિયા
આજનું પંચાંગ આપો
આજનું પંચાંગ 2024
૧૪ સપ્ટેમ્બર 2024 આજનું પંચાંગ, શનિવાર, તારીખ ૧૪સપ્ટેમ્બર, ૧૪ સપ્ટેમ્બર 2024નું પંચાંગ, આજનો શુભ સમય, આજનું ચોઘડિયા, આજનું પંચાંગ ગુજરાતી, ચોઘડિયા 2024, શુભ સમય, આજની તિથિ, પંચાંગ 2024, આજની તિથિ, હિન્દુ તિથિ, તિથિ દર્શન, જ્યોતિષ, આજની સવાર, ધાર્મિક કેલેન્ડર, ક્યારે છે, અભિજીત મુહૂર્ત, પ્રતિપદા, ભાદ્રપદ, રાહુકાળ, પંચક, તિથિ, સૂર્યાસ્ત, સૂર્યોદય, ગુલિક કાલ, વિક્રમ સંવત, રાશી, ત્યાં સુધી, યમગંધ, શુક્લ, યોગ, સવાર. , બપોર, બ્રહ્મ મુહૂર્ત, નિશિતા મુહૂર્ત, દિશા શુલા.
આજનાચોઘડીયા,
આજનું ચોઘડિયું,
ચોઘડિયા,
આજનીતિથિ
આજનુપંચાંગ,
ચોઘડિયાઆજના,
દિવસનાચોઘડિયા,
ગુજરાતી,
Aje kai tithi che
Aaj Ka Panchang
मुहूर्त
Panchang
आज का पंचांग
शुभ मुहूर्त
आजचे पंचांग
આજનુ પંચાંગ તા.14/9/2024,શનિવાર
પરિવર્તની એકાદશી
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૨ मि.
અરદી બહેસ્ત પ્રારંભ
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૧ મિ.
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૫ મિ
(સુ) ૭ (ક.) ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મરાશિ : મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ૨૦ ક. ૩૩ મિ. સુધી પછી શ્રાવણ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-
મિથુન, બુધ-સિંહ, ગુરૂ- વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મકર
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર(વ.) રાહુકાળ ૯:૦૦ થી ૧૦:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ/ સંવત્સર શાકેઃ ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૨૨ / વ્રજ માસ : ભાદ્રપદ
માસ-તિથિ-વાર : ભાદરવા સુદ અગિયારસ
પરિવર્તની એકાદશી
અરદી બહેસ્ત પ્રારંભ (પા.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઅવ્વાલ માસનો ૧૦ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદી બહસ્ત માસનો ૧ રોજ અહર મજદ
Информация по комментариям в разработке