રાજકુંવર જેવો ભઈ મારો લાગે || Raj Kuvar Jevo Bhai Maro Lage || Jadiben Thakor New Lagan Song 2024

Описание к видео રાજકુંવર જેવો ભઈ મારો લાગે || Raj Kuvar Jevo Bhai Maro Lage || Jadiben Thakor New Lagan Song 2024

રાજકુંવર જેવો ભઈ મારો લાગે || Raj Kuvar Jevo Bhai Maro Lage || Jadiben Thakor New Lagan Song 2024





Original link : રાજકુંવર જેવો ભઈ મારો લાગે || Raj Kuvar Jevo Bhai Maro Lage || Jadiben Thakor New Lagan Song 2024
   • રાજકુંવર જેવો ભઈ મારો લાગે || Raj Kuv...  






🔹Song : રાજકુંવર જેવો ભઈ મારો લાગે || Raj Kuvar Jevo Bhai Maro Lage
_____________________________________
________________
🔹Singer : Jadiben Thakor & Jogaji Thakor
_____________________________________
________________
🔹Artists : Krishana Thakor & Fiza Khan (sinu)
_____________________________________
________________
🔹Recording : Shiv Studio Patan
_____________________________________
________________
🔹Producer : Bhavesh Thakor
____________________________________
________________
🔹Concept & Director : Vikram Damecha Hv Studio
_____________________________________
________________
🔹Technical Support : Daval Bhai
_____________________________________
________________
🔹Lyrics : viral Nayata
_____________________________________
________________
🔹Music : Becharji Thakor _____________________________________
________________
🔹D.O.P : Vikram Damecha & Ashvin Damecha
_____________________________________
________________
🔹Video Edit : Vikram Damecha HV Studio
_____________________________________
________________
🔹Label - Jadiben Thakor official
_____________________________________
________________
🔹Poster : Bhavesh Chekhala
_____________________________________
________________
All Copyright : JADIBEN THAKOR
_____________________________________
________________








💠 અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
____________________________________


💠 " Do Subscribe, Like And Share "

💠 Keep In Touch: Follow Me On :

💠 YouTube

Tranding Song
વીરના લગન || Virna Lagan ||Jadiben Thakor New Gujarati Song 2023
   • Virna Lagan || વીરના લગન ||Jadiben Th...  

Tranding Song
ઢેલડી ll Dheladi || Jadi Ben Thakor || New Gujarati Lok Git 2022|| ગુજરાતી લોકગીત || જડીબેન ઠાકોર
   • ઢેલડી ll Dheladi || Jadi Ben Thakor |...  

Tranding Song
કોકરી ll Kokari || Jadi Ben Thakor || New Gujarati Lok Git 2022 |૨૦૨૨ ગુજરાતી લોકગીત || જડીબેન ઠાકોર
   • કોકરી ll Kokari || Jadi Ben Thakor ||...  






ભાઇઓ સપોટ કરજો 🙏🏻🙏🏻🙏🏻



Lyrics : હો આજે અવસર આયોસે મારે ઓગણે હો જી રે …..


હો મારો માડીજાયો વિરડો પરણે હો જી રે …..
હો આજે અવસર આયોસે મારે ઓગણે હો જી રે …..
મારો માડીજાયો વિરડો પરણે હો જી રે …..

હે વીરા બાપુજીન કહુ કે વરઘોડુ ઘઠાવે …..
ડીજે રે મંગાવે બધા મોજમાં રે નાચસે …….
હે મુઘી ગાડીઓ મંગાવું તારી જોનમાં હો જી રે…
અંટરી પડસે વેવઇય વાળા ગામમાં હો જી રે …..
હો આજે અવસર આયોસે મારે ઓગણે હો જી રે …..

(A1). હો ગોમ આખું જોતુરેસ વિવા એવાથાસે ……
ટોળાવળ સે ગોદરે જોન નેકળ સે ……
હો રાજકુંવર જેવો ભઈ મારો લાગે સે …..
મીઠા શરણાઈ ના સૂર રે વાગે સે ……

હે બંકા બાઇક લઈને આયા તારી જોનમાં રે ….
ફોટા પાડે ફોનમાં રે બધા ભઈબંદો આયા મોજમાં ….
હો વીરને ગાલે પાડીજો કાળી ચોકડી હો જી રે……
હે સુટ પેર્યો વીરને રજવાડી મોજડી હો જી રે ….
હો મારો માડીજાયો વિરડો પરણે હો જી રે …..

(A1) હો ડીજે વાગે ને નાચે જોનડિયો ….
ટોળાવળે ને જોવે વેવઇની સોડિયો …..
હો વેવઇ ને કેજો કોક ઉતારા અપાવો …..
લાગી સે તરસ્યો ઠાઠા પોણીડા રે પાવે …..

હે વીર તોરણે ઊભો એના પગ રે દુઃખે …
વેવણ હળવે રે પુંખે થોડી કરોરે ઉતાવળ ……

હે ભઈ ભાભીની જોડી જોર દાર સે હો જી રે …..
હે ભઈ ભાભીને જોઈને હરખાય સે હો જી રે ….
હે ભાભી ભઇને જોઈને હરખાય સે હો જી રે ….







#રાજકુંવરજેવોભઈમારોલાગે
#RajKuvarJevoBhaiMaroLage
#jadibenthakor6912
#NokaraniJemaHahuKomReKarave
#નોકરણીજેમહાહુકોમરેકરાવે
બોનાબનાવેરોજ
#bonabanaveroj
#bhaveshthakor
#vairal
#newsong2023
#lovesong
#rakeshbarot
#jigneshkaviraj
#vairalvideo
#jadibenthakor
#trending #2022 new gujarati song
#Rakesh Barot new Song
#Kajal Maheriya New song

Комментарии

Информация по комментариям в разработке