કાનુડાનાં 15 નોન-સ્ટોપ બેસ્ટ ભજન 👌🏻💥😍 Krishna Bhajan | Gujarati Bhajan | Vraj Dhun Mandal

Описание к видео કાનુડાનાં 15 નોન-સ્ટોપ બેસ્ટ ભજન 👌🏻💥😍 Krishna Bhajan | Gujarati Bhajan | Vraj Dhun Mandal

આ 15 કૃષ્ણ ભજનમાંથી તમને કયું સૌથી વધુ ગમ્યું એ કોમેન્ટમાં જરૂર લખજો🙏
00:00 નંદઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી
05:46 કાનુડાનાં દર્શન કરવા શંકર જોગી આવ્યા રે
10:44 કાનુડાનો હેપી બર્થડે
14:23 ગોકુળિયામાં ઉડે રે ગુલાલ
20:03 લીલું લીલું વનરાવન હિંડોળો બાંધ્યો મધુવનમાં
23:12 જુઓ જુઓ ગોકુળમાં આનંદ વરતાય છે
25:41 તમે ધીરે ધીરે લાલાને બોલાવજો રે, જરા શરમાય છે શામળો
29:35 હાં હાં રે હિંડોળે ઝૂલોને વનમાળી
33:39 ઝૂલો મારા જશોદાનાં લાલ, પ્રેમથી ઝૂલો હિંડોળે
37:25 જાગો પ્રભુ જાગો તો સૌને વાલા લાગો
40:07 ઝૂલવા આવોને શ્યામ ગોપીયું જુવે છે વાટડી
43:13 મૈયા દઈ દે માખણ રોટી, મારે ગાયો ચરાવા જાવું છે
46:26 માધવપુરને મેળે જાવ તો મોહન હું કહું એટલું લાવજો
55:10 હા હા રે કનૈયા આવોને જમવાને
59:33 સંધ્યા સમય શ્રીકૃષ્ણ પધાર્યા

કાનુડાનાં અન્ય ખાસ ભજનો:
   • સોના ઈંઢોણી રૂપા બેડલું રે 😍💥🙏🏻 Krish...  
   • આ ભજન સાંભળીને જલસો પડી જાશે 💥😍 (શબ્દ...  
   • મને ગમે નહીં દુનિયાની રીત કનૈયા (કિર્...  
   • કાનુડા મને તેડવાને આવજે 🙏🏻😍🚩 Gujarati...  
   • નંદબાબા આવે છે, ઝભલાં ટોપી લાવે છે 🙏😍...  
   • નંદબાવાનાં આંગણીયામાં શિવે અલખ જગાવ્ય...  
   • શ્રાવણ વદની આઠમ આવી બોલોને જય નંદલાલા...  
   • જુઓ જશોદાનાં લાલાનો જન્મ ઉજવાય🙏😍 (ભજન...  

વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આપનો પ્રેમ દર્શાવો. 🙏

સવિશેષ આભાર:
વિડીયો શૂટિંગ અને એડિટિંગ: જય ચોટલીયા (પ્રહર્ષ પ્રોડક્શન્સ-રાજકોટ)

જશુબેન ગોરસીયા અને સખીમંડળ સંચાલિત વ્રજ ધૂનમંડળ ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યું છે. પ્રાચીન ભજન અને સત્સંગ થકી સેવાકાર્યોમાં પણ પોતાનું યોગદાન આપી રહેલ રાજકોટનાં વ્રજ ધૂનમંડળને આપનો અપાર પ્રેમ મળી રહેશે તેવી આશા. જય શ્રીકૃષ્ણ.

#krishnakirtan #bhaktigeet #livebhajan

Комментарии

Информация по комментариям в разработке