Dwarkavalo Jaage || દ્વારકાવાળો જાગે || Kaushik Bharwad || પ્રભાતિયું || New Video Song 2024

Описание к видео Dwarkavalo Jaage || દ્વારકાવાળો જાગે || Kaushik Bharwad || પ્રભાતિયું || New Video Song 2024

Neem Digital Presents....

Song : Dwarkavado Jaage ( Prabhatiyu )
Singer : Kaushik Bharwad
Lyrics : Bhavesh Desai
Music : Vishal Vagheswari
Artiest : Mayur Gohil
lProduction Manager : Kamlesh Mama
Assistant : Krish Bhavshar - Dhaval Raval
Hair-Makeup : Hetal Variya
Director - D.O.P. - Editor : Vikram Panchal
Producer : Mahesh Sedpa (Mahesh Desai)
Co-producer : Kiran Sedpa (Kiran Desai)

Follow the Neem Digital channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vaoc...

Social Media Handler :
Krish Bokarvada
Bharat kakar
Mayur Saij
Nikhil Adalaj

Lyrics Of The song In English Language :-

Parbhati ven vage maro dwarka vado jage Laheray dhaja aabhe pachi jagat aakhu jage..

Maro dwarka vado aagad Badhu jagat aakhu pachad Maro govad jay aagad Eni gayo pachad pachad

Bhave thi bhakto mage Maro dwarka vado aape Nakh ma na rog aave Valo najar evi rakhe

Narshin bhagate lakhya kagad Valo dodi aayo aagad Bhagat na bharya mamera Valo bhakto mate hajar...........

Bandhi sonani nagri thakar Chalkato sarne sagar Maro dwarka vado aagad Badhu jagat aakhu pachad........

Sobhe morpich mathe Rudo govad maro lage Nathi nidar ke na thake Valo sauni sathe sathe

Mira a jer pidha A to amarat jeva lage Raj pat a na mage Ene badhya bhakti na jajar

Lidhi tari mada
Nathi aada koi aaya

Madhur tari vasadi vage re madhav Gokud gam ni gopiyo aave pachad pachad Maro dwarka vado agad

Badhu jagat aakhu pachad

Dwarka thi halya dakor na marge Valo maro bodana nu gadu hake Sapna ma samran ma vasadi vage Rah jota aakhu gokud jage.......

Parbhati ven vage maro dwarka vado jage Laheray dhaja aabhe pachi jagat aakhu jage

Maro dwarka vado aagad Badhu jagat aakhu pachad Maro govad jay aagad Eni gayo pachad pachad......

Lyrics Of The song In Gujarati Language :-

પરભાતી વેણ વાગે મારો દ્વારકા વાળો જાગે
લહેરાય ધજા આભે પછી જગત આખું જાગે
મારો દ્વારકા વાળો આગળ
બધુ જગત આખું પાછળ.....
મારો ગોવાળ જાય આગળ
એની ગાયો પાછળ પાછળ......(૨)

મારો દ્વારકા વાળો આગળ
બધુ જગત આખું પાછળ
ભાવો થી ભક્તો જે માંગે
મારો દ્વારકાવાળો (સૌને) આપે
કોઈ દી...કોઈ દી નખ માં રોગ ના આવે
વાલો નજર એવી રાખે

નરસિંહ ભગત એ લખ્યા કાગળ
વાલો દોડી આયો આગળ
ભગત ના ભર્યા મામેરા
વાલો ભક્તો માટે હાજર
મારો દ્વારકા વાળો આગળ
બધુ જગત આખું પાછળ
બાંધી સોનાની નગરી ઠાકર
છલકાતો છલકાતો આવે શરણે તારે સાગર
મારો દ્વારકા વાળો આગળ
બધુ જગત આખું પાછળ
શોભે છે મોરપીંછ માથે
રૂડો રાયકો ગોવાળ મારો લાગે
નથી નીંદર ને ન એ થાકે
વાલો સૌની સાથે સાથે

મીરા એ ઝેર પીધા
એતો અમરત જેવા લાગે
રાજપાટ એ ન માંગે
એને બંધન રે બાંધ્યા કૃષ્ણ નામના ઝાંઝર
મારો દ્વારકા વાળો આગળ
બધુ જગત આખું પાછળ
મધુર મધુર તારી વાંસળી રે વાગે માધવ
ગોકુળ ગામ ની ગોપી આવે પાછળ પાછળ
મારો દ્વારકા વાળો આગળ
બધુ જગત આખું પાછળ
દ્વારકા થી હાલ્યા ડાકોર ના માર્ગે
વાલો બેઠો રે ચેડે બોડાણા ગાડું હાંકે
સપના માં સમરણ માં વાંસળી વાગે
રાહ જોતા રે જોતા રાધા ની સહતે આખું ગોકુળ જાગે
પરભાતી વેણ વાગે મારો દ્વારકા વાળો જાગે
લહેરાય ધજા આભે પછી જગત આખું જાગે
મારો દ્વારકા વાળો આગળ
બધુ જગત આખું પાછળ
મારો ગોવાળ જાય આગળ
એની ગાયો પાછળ પાછળ......
એની ગાયો પાછળ પાછળ....


#Dwarkavadojaage #NewDwarkadhishSong
#Prabhatevenvagemarodwarkavadojage
#Prabhatiyu
#Krishnabhagvansong
#Dwarkavadosong
#newthakarsong
#newdakornaThakursong
#Krishnaabhagvansong
#Krushnasong
#Krishnabhagvansong
#Newkrishnasong
#NewKaushiBharwadSong
#Dwarkavalojaagepachijagataakhujaage

Комментарии

Информация по комментариям в разработке