Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть વાર્તા રે વાર્તા | નાના એવા ગામડાની એવી વાર્તા જે આપનામાં બે મુઠ્ઠી હિંમત જરૂર ભરી દેશે.|by GURUBHAI

  • Paru N Guru Shorts
  • 2021-06-14
  • 2428
વાર્તા રે વાર્તા | નાના એવા ગામડાની એવી વાર્તા જે આપનામાં બે મુઠ્ઠી હિંમત જરૂર ભરી દેશે.|by GURUBHAI
gurubhaivaarta re vaartaparu n guruekko dudi tidi ane bhimostory tellingmotivational story in gujaratifarmer storymahadevshankarji storyindradevparu n guru new channelgujarati vartamotivational talkmorning mantratrending storysparu and guru new channelparunguru
  • ok logo

Скачать વાર્તા રે વાર્તા | નાના એવા ગામડાની એવી વાર્તા જે આપનામાં બે મુઠ્ઠી હિંમત જરૂર ભરી દેશે.|by GURUBHAI бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно વાર્તા રે વાર્તા | નાના એવા ગામડાની એવી વાર્તા જે આપનામાં બે મુઠ્ઠી હિંમત જરૂર ભરી દેશે.|by GURUBHAI или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку વાર્તા રે વાર્તા | નાના એવા ગામડાની એવી વાર્તા જે આપનામાં બે મુઠ્ઠી હિંમત જરૂર ભરી દેશે.|by GURUBHAI бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео વાર્તા રે વાર્તા | નાના એવા ગામડાની એવી વાર્તા જે આપનામાં બે મુઠ્ઠી હિંમત જરૂર ભરી દેશે.|by GURUBHAI

વાર્તા રે વાર્તા | નાના એવા ગામડાની એવી વાર્તા જે આપનામાં બે મુઠ્ઠી હિંમત જરૂર ભરી દેશે.|by GURUBHAI
Concept And Narrated By GURUBHAI
D.O.P by
KABIR JETHVA

કેમ છો મારા વ્હાલા મિત્રો...
હું ગુરુભાઈ..
આપણી આ youtube ચેનલ થકી હું પ્રામાણિક પ્રયાસ કરીશ કે રોજેરોજ કંઈક નવું નવું જાણવા જેવું શીખવા જેવું અને સમજવા જેવું જ્ઞાનવર્ધક મનોરંજન આપને આપી શકુ..
આપણી આ ચેનલમાં દરરોજ 7:00 કલાકે નવા નવા વિડીયો આવશે જેમકે,
Monday - VARTA RE VARTA
Tuesday - UNSUNG HEROES
Wednesday - REAL LIFE HEROES
Thursday - THE WOMEN POWER
Friday - FILM REVIEW
Saturday - WEB SERIES REWIEW
Sunday - THE LEGEND
આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવશે અને જો ખરેખર પસંદ આવે તો આ વીડિયોને લાઈક શેર કરી અને અમારી મહેનતને સફળ બનાવજો...
આભાર...

For business enquiry...
[email protected]

story....
એક વાર દેવરાજ ઇન્દ્ર ખેડૂતો ઉપર ક્રોધિત થયા. તેમણે નારાજ થઇને કહી દીધું, ‘આગામી બાર વર્ષ સુધી હું વરસાદ નહીં વરસાવું; તમે પાક નહીં ઉગાડી શકો.’
      
ચિંતાતુર ખેડૂતોએ ખૂબ પ્રાર્થના કરી ત્યારે ઇન્દ્રદેવે ઉપાય બતાવ્યો,

‘જો ભગવાન શંકર પોતાનું ડમરું બજાવશે તો વરસાદ થશે.’

ઇન્દ્રને ખબર હતી કે ખેડૂતો હવે મહાદેવ પાસે દોડી જશે, આથી તેમણે મહાદેવને જાણ કરી દીધી કે

‘આપ ખેડૂતોને ડમરું વગાડવાની સંમતિ ન આપશો.’
   
ખેડૂતો ખરેખર ભગવાન શંકર પાસે પહોંચી ગયા પણ એમણે તો કહી દીધું, ‘ડમરું તો બાર વર્ષ પછી જ વાગશે.’ નિરાશ થયેલા ખેડૂતોએ નક્કી કરી લીધું કે બાર વર્ષ સુધી ખેતી જ નથી કરવી.
   
એક ખેડૂત એવો નીકળ્યો જેણે ખેતીકામ ચાલુ રાખ્યું. નિયમિત રીતે તે ખેતર ખેડવાનું, નીંદવાનું, વાવણીનું ઇત્યાદિ કાર્યો કરતો રહ્યો. બધા ખેડૂતો એની મજાક ઉડાવતા રહ્યા. આવું પાંચેક વર્ષ ચાલ્યાં પછી કોઇએ તે મહેનતુ ખેડૂતને પૂછ્યું,

‘જ્યારે તને ખબર છે કે બાર વર્ષ સુદી વરસાદ નથી પડવાનો તો તારો સમય અને શક્તિ શા માટે બરબાદ કરે છે?’
   
પેલ ખેડૂતે જવાબ આપ્યો,

‘હું પણ જાણું છું કે બાર વર્ષ સુધી ફસલ ઊગવાની નથી પણ હું મારા અભ્યાસ માટે આ કરી રહ્યો છું. જો બાર વર્ષ સુધી હું કામ કર્યા વગર બેસી રહીશ તો હું ખેતીકામ ભૂલી જઇશ, મારું શરીર પણ શ્રમ કરવાની આદત ભૂલી જશે. બાર વર્ષ પછી જ્યારે વરસાદ પડશે ત્યારે હું ફસલ ઉગાડવા માટે લાયક નહીં રહું.’
   
આ તાર્કિક ચર્ચા માતા પાર્વતી સાંભળી રહ્યાં હતાં. પેલા ખેડૂતનો તર્ક એમનાં મનમાં વસી ગયો. મા પાર્વતીએ..

સહજતાપૂર્વક ભગવાન શિવને કહ્યું,

‘પ્રભુ, આપ પણ બાર વર્ષ પછી કદાચ ડમરું વગાડવાનું ભૂલી જશો.’
   
ભગવાન શંકર તો ભોલેનાથ. તેઓ દેવીની વાત સાંભળીને ચિંતામાં પડી ગયા. પોતે ડમરું વગાડી શકે છે કે નહીં તે ચકાસવા માટે તેમણે ડમરું હાથમાં લીધું અને વગાડવા લાગ્યા. એ સાથે આકાશમાં ઘનઘોર વાદળો ઊમટ્યાં અને મૂશળધાર વર્ષા ચાલુ થઇ ગઇ.
   
પૃથ્વી પર માત્ર એક જ ખેતર વાવણી સાથે તૈયાર હતું. એ ખેતરમાં ભરપૂર પાક ઊગી નીકળ્યો.
   
આ કથા હાલના સમય માટે ખૂબ ઉપયોગી છે. મહામારીના આ સમયમાં તમામ પ્રકારની નકારાત્મક વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આપણે આપણો વ્યવસાય ચાલુ રાખીએ, આપણી કુશળતાને ધાર કાઢતા રહીએ, આપણું જ્ઞાન વધારતા રહીએ અને આપણી ક્ષમતા દર્શાવતા રહીએ.
   
કોરોના ક્યારેક તો જવાનો જ છે. ત્યારે આપણું ખેતર ખેડાયેલું હશે તો આપણને જ કામમાં આવશે.

આ વાર્તા છે પણ ઉપદેશ આ સમયમાં ખૂબ જ કિંમતી છે.
#gurubhai #vaartarevaarta #parunguru
#determination #instamotivation #motivationmonday #mitivation #lifemotivation #lifestyle #inspirationalquotes #quote #inspire #motivational #storytelling

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]