#rekhakyadahobbies
#swaminarayankirtan
#bapsbhajan
યોગી આવો તે રંગ મુને શીદ લગાડયો
શંકરદાસ
સ્વામીશ્રી સાથે સ્પેશિયલ ટ્રેનમાં યાત્રાનો લાભ લીધા પછી ગંગાપૂજન નિમિત્તે ઉનાવાના ત્રિકમભાઈ ઘણા સમયથી સ્વામીશ્રીને પોતાને ગામ તેડાવવા આગ્રહ કરતા હતા. અગાઉ સ્વામીશ્રી ઉનાવા પધારેલા ત્યારે ગામમાં જે સમાસ થયો હતો અને આખું ગામ ભક્તિને હિલોળે ચડેલું, તે સ્વાદ હજુ સૌ કોઈની દાઢમાં રહી ગયો હતો.
લગભગ ૧૦૦ જેટલા હરિભક્તો તથા યુવકોના મંડળ સાથે શનિવાર, તા. ૨૪-૫-’૫૮, બપોરે ૩-૦૦ વાગે સ્વામીશ્રી ઉનાવા સ્ટેશને પહોંચ્યા. પ્લૅટફૉર્મ ઉપર જ લીંબડીના વૃક્ષ નીચે ત્રિકમભાઈ, મગનભાઈ, કેશુભાઈ, આદરભાઈ, મોતીભાઈ વગેરે ભક્તોએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. સ્ટેશન સામે ભૂલાભાઈની કંપનીના વિશાળ કંપાઉન્ડમાં ઉતારો હતો. ભવ્ય સભામંડપ બાંધ્યો હતો.
જેટલા ભાવિકોને પ્રસાદ સાથે સ્વામીશ્રીનાં દર્શનનો લાભ આપી, ઉનાવાના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઉત્સવ કર્યો.
રવિવારે સાંજે કેશુભાઈ શેઠના આગ્રહથી અહીંથી થોડે દૂર ઉપવનમાં વૈજનાથ વાસણિયા સ્વયંભૂ મહાદેવના પ્રાચીન મંદિરનાં દર્શને ગયા હતા. પૂજારીએ સ્વામીશ્રીનું ભાવથી સ્વાગત કરી, સ્થાનનો મહિમા કહ્યો હતો. ઠાકોરજીને ગાયનું દૂધ અર્પણ કર્યું હતું. જે ધરાવીને સ્વામીશ્રીએ સૌને પ્રસાદરૂપે આચમન કરાવ્યું હતું.
અહીંથી સ્વામીશ્રીએ બાલવા, ચૌધરી ભાઈઓના આગ્રહથી પધરામણી કરી હતી. ઉનાવામાં પણ સાંજે લગભગ ૪૦ જેટલી પધરામણીઓ થઈ. રાત્રે સત્સંગની ફિલ્મનો કાર્યક્રમ નિહાળવા લગભગ આખું ગામ અને આજુબાજુના હજારો ભાવિકો ઊમટ્યા હતા. તે પછી શંકર કવિએ કીર્તન ઝિલાવ્યું:
કીર્તન મુક્તાવલી
યોગી આવો તે રંગ મુને શીદ લગાડયો
૧-૯૭૩: શંકરદાસ
Category: યોગીજી મહારાજનાં પદો
યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો,
બીજો ચડતો નથી એકે રંગ યોગીરાજ... આવો તે॰ ટેક
હું તો ગોંડલ ગયો ને મારું મન મોહ્યું,
મારી જાગી પૂરવની પ્રીત યોગીરાજ... આવો તે૦ ૧
મારે રહેવું અહીંયાં ને મેળ તારો થયો,
હવે કેમ કરી દહાડા જાય યોગીરાજ... આવો તે૦ ૨
રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો,
નિત્ય તારા તો થઈને રહેવાય યોગીરાજ... આવો તે૦ ૩
તારું મુખડું જોયું ને મેં તો ભાન ખોયું,
મારા તૂટે છે દિલડાના તાર યોગીરાજ... આવો તે॰ ૪
રંગ એવો ઊડ્યો કે મારું હૈયું રંગ્યું,
હૈયું રહેતું નથી મારે હાથ યોગીરાજ... આવો તે૦ ૫
તમે પ્રગટ મળ્યા ને સર્વ તાપ ટળ્યા,
ભાંગી જનમોજનમની ભૂખ યોગીરાજ... આવો તે૦ ૬
દાસ શંકર રંગાયો તારા રંગમાં,
જેણે જીવન સમર્પણ કીધું યોગીરાજ... આવો તે૦ ૭
Yogī āvo te rang mune shīd lagādyo, Bījo chadto nathī eke rang, Yogīrāj...
Hu to Gondal gayo na māru man mohyu, Mārī jāgī pūravnī prīt, Yogīrāj... āvo te 1
Māre rahevu ahīyā na meļ tāro thayo, Have kem karī dahādā jāy, Yogīrāj... āvo te 2
Rang chhāntyo to chhānţī have pūro karo, Nitya tārā to thaīne rahevāy, Yogīrāj... āvote 3
Tārū mukhdu joyu na me to bhān khoyu, Mārā tūţe chhe dildānā tār, Yogīrāj... āvote 4
Rang evo ūdyo ke māru haiyu rangyu, Haiyu rahetu nathī māre hāth, Yogīrāj...āvo te 5
Tame pragat malyā na sarva tāp talyā, Bhāngī janmo-janamni bhukh, Yogīrāj...āvo te 6
Dās Shankar rangāyo tārā rangmā, Jeņe jīvan samarpan kīdhu, Yogīrāj... āvote 7
sawanmaasstatus
#Hindoladarsan
#Kasturyresidency_rajkotBhajan_kirtan
#ambikatownshiprajkot
#shivshaltimahilamandalrajkot
#rajkotambikatownshipambamamandirkirtan
#કીર્તન #સત્સંગ #kanudo
#શ્રીરામકીર્તન #શ્રીરામ #ગુજરાતીકીર્તન #ગુજરાતીસત્સંગ
#vrajmanekonlaijay #kanudo #વ્રજમનેકોણલઇજાય #mahadev #gujrati #krishna #krishnabhajan #કૃષ્ણ #krishna #નવરાત્રી_૨૦૨૨ #gujaratisatsang #kirtan #gujratisatsang #gujratikirtan #shreeram #gujarati_kirtan #satsang_bhajan #satsang_kirtan #bhajan_kirtan
#gujarati_traditional_kirtan #gujarati_bhakti_geet
#ભક્તિ_સંગીત
gujarati bhajan 2020 video, mahila mandal bhajan, mahila mandal bhajan gujarati, mahila mandal bhajan mandali,
gujarati mahila mandal, mahila mandal bhajan kirtan,
gujarati mahila mandal bhajan,
gujarati mahila mandal satsang, gujarati mahila bhajan,
mahila bhajan mandal,
mahila bhajan mandali, mahila bhajan mandal gujarat
mahila mandal surat, krishna bhajan, krishna kirtan, mahila mandal na bhajan, bhajan mandal halol, krishna bhajan, brahmani mata mahila mandal,
satsang mandal, satsang mandal bhajan, satsang mandali, satsang mandal surat, satsang mandal gujarati,
satsang mandali bhajan,
satsang mandal kirtan,
satsang mandal na bhajan, gujarati kirtan, gujarati kirtan bhajan, gujarati kirtan mandali, gujarati kirtan swaminarayan,
gujarati kirtan shrinathji,
gujarati kirtan hemant chauhan,
gujarati bhajan 2020,
gujarati bhajan 2020 new, gujarati bhajan 2020 nava,
#gujaratibhajan2022 #gujarati kirtan2022 #gujaratibhajan2021 #hanswahiniofficial #ShivShakti Official #gayatrimahilamandal #bhaktimahilamandal #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #satsangmandal #dhabadungrisakhimandal #gopimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan
#ગુજરાતી_સત્સંગ #ગુજરાતી_કીર્તન
#ગુજરાતીસત્સંગ #GujaratiSatsang #gujaratibhajan2022
#gujaratikirtan2022
#gujaratibhajan2021
#gujaratisatsang #gujaratibhajan
#bhajanmandal
#satsangmandal #shrikrishnabhajan
#mahilasatsang
#mahilakirtan #mahilamandal
#aavosatsangma #gujrati
#krishna #krishnabhajan #શ્રીરામકીર્તન #શ્રીરામ
#ગુજરાતીકીર્તન #ગુજરાતીસત્સંગ #કૃષ્ણ
#kirtan #કીર્તન #shreeram
#gujaratibhajan2022
Информация по комментариям в разработке