GHERIYA NRITYA || PANKAJ KOKANI || UMRA POOL || AMBICA VISION || DHODIA ADIVASI ||

Описание к видео GHERIYA NRITYA || PANKAJ KOKANI || UMRA POOL || AMBICA VISION || DHODIA ADIVASI ||

ઘેરીયા નૃત્ય દક્ષિણ ગુજરાત નાં આદીવાસી વિસ્તારમાં નું આ એક ખુબજ લોકપ્રિય નૃત્ય છે આ નૃત્ય માં ભાગ લેનારા પુરુષો અર્ધનારી નાં વેશમાં ભાગ લે છે આ નૃત્ય દ્વારા પોતાની કુળદેવી તેમજ પુર્વજો ની આરાધના કરવામાં આવેછે

Комментарии

Информация по комментариям в разработке