ભરેલા ભીંડા નું શાક કેવી રીતે બનાવવું - How To Make Bharela Bhinda nu Shaak at Home - Aru'z Kitchen

Описание к видео ભરેલા ભીંડા નું શાક કેવી રીતે બનાવવું - How To Make Bharela Bhinda nu Shaak at Home - Aru'z Kitchen

Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Stuffed Okra Curry at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ભરેલા ભીંડા નું શાક કેવી રીતે બનાવવું.
ભરેલા ભીંડા નું શાક કેવી રીતે બનાવવું - How To Make Bharela Bhinda nu Shaak at Home - Aru'z Kitchen

#BharelaBhinda #Bhinda #AruzKitchen #CookWithMe #WithMe


સામગ્રી:
ભીંડો; લસણ; ધાણાભાજી; લાલ મરચું પાવડર; કાશ્મીરી લાલ મરચું પાવડર; હળદર; ધાણા-જીરું પાવડર; મીઠું; હીંગ; તેલ; પાણી;

રીત:
01. ભીંડાનો ઉપર અને નીચેનો ભાગ કાો.
02. મસાલો ભરવા માટે એક બાજુ ભીંડામાં એક ચીરો બનાવો.
03. થોડુંક લસણ અલગ રાખી અને બાકીના લસણને મીઠું નાખી વાટી લો.
04. એક થાળીમાં, કોથમીર, વાટેલું લસણ, મીઠું, હળદર, ધાણા-જીરું પાવડર, લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડું તેલ નાંખીને ભરવાનો મસાલો બનાવો.
05. આને ભીંડામાં ભરો.
06. ચૂલા પર કડાઈ મુકો અને તેલ ગરમ કરો.
07. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં લસણ નાંખો અને તેને લાલ થવા દો.
08. એકવાર લસણ લાલ થઈ જાય એટલે તેલમાં હીંગ ઉમેરો.
09. તેલમાં હીંગ ઉમેર્યા પછી, ભરેલા ભીંડાને કઢાઈમાં ઉમેરો અને બરાબર મિક્ષ કરો.
10. ફ્લેમ ઓછી કરો અને ભરેલા ભીંડાને થાળીથી ઢાંકી દો.
11. આ થાળીની ઉપર પાણી ઉમેરો જેથી ભીંડા તેની વરાળમાં ચડી જાય.
12. આ પાણી કઢાઈમાં ન જાય એવી ખાતરી રાખવી.
13. દર 2 થી 3 મિનિટમાં ફેરવતું રેવું.
14. આને 15 થી 20 મિનિટ સુધી ફેરવો કરો જેથી ભીંડા સારી રીતે પાકી જાય.
15. કાઠિયાવાડી ભરેલ ભીંડાનું શાક પીરસવા માટે તૈયાર છે.


Ingredients:
Okra; Garlic; Coriander; Red Chili Powder; Kashmiri Red Chili Powder; Turmeric; Coriander-Cumin Powder; Salt; Asafoetida; Oil; Water;

Steps:
01. Remove the top and bottom part of the Okra.
02. Make a slit in the Okra on one side to fill in the stuffing.
03. Take some Garlic out and crush the remaining Garlic with some Salt.
04. In a plate, add the Coriander, Crushed Garlic, Salt, Turmeric, Coriander-Cumin Powder, Red Chili Powder, Kashmiri Red Chili Powder, some oil and mix to form the stuffing.
05. Stuff this into the Okra.
06. Put a Kadhai on the stove and add oil.
07. Once the oil is hot, add the Garlic and let it turn red.
08. Add Asafoetida to the Oil once the Garlic has turned Red.
09. After adding the Asafoetida to the Oil, Add the Stuffed Okra to the Kadhai and mix well.
10. Reduce the flame and cover the Stuffed Okra with a plate.
11. Add Water on top of this plate so that the Okra cooks in its own steam.
12. Please make sure that this water doesn’t go into the Kadhai.
13. Stirr ever 2 to 3 minutes.
14. Repeat this for 15 to 20 minutes so that the Okra is well cooked all the way through.
15. Stuffed Okra Curry is ready to be served.



Social links:
Instagram:
  / aruzkitchen  
Facebook Page:
  / aruzkitchen  
Tiktok:
  / aruzkitchen  
Telegram Channel:
https://t.me/AruzKitchen

Комментарии

Информация по комментариям в разработке