સીતાફળ બાસુંદી કેવી રીતે બનાવી / sitaphal rabdi/sitaphal basundi/basundi / taste of nikita's kitchen

Описание к видео સીતાફળ બાસુંદી કેવી રીતે બનાવી / sitaphal rabdi/sitaphal basundi/basundi / taste of nikita's kitchen

નમસ્કાર મિત્રો,

ટેસ્ટ ઓફ Nikita's કિચન માં તમારું સ્વાગત છે. હું છું નિકિતા. આ ચેનલ માં હું તમને નવી નવી વાનગીઓ બનાવતા શીખવવાનો પ્રયત્ન કરીશ.જો તમારે કોઈ વાનગી બનાવતા શીખવી હોય તો નીચે કોમેન્ટ માં જણાવી શકો છો.તમારી એક લાઈક તથા સબ્સ્ક્રાઇબ અમને વધુ નવા વિડિયો બનાવવા પ્રોત્સાહિત કરે છે તો લાઈક તથા સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી.

______________________________________________

hello friends,

Welcome to Taste of Nikita's Kitchen. I am Nikita. In this channel I will try to teach you how to cook new dishes. If you want to learn how to cook any dish, just comment below.

______________________________________________

આ વીડિયો માં હું તમને સીતાફળ બાસુંદી બનાવતા શીખવી રહી છું . સ્ટેપ બાય સ્ટેપ વિડિયો માં આ વાનગી બનાવવાની રીત રજૂ કરી છે તો વિડિયો ને ધ્યાન થી પૂરો જોવા વિનંતી.જે થી તમે પણ આવી ટેસ્ટી વાનગી બનાવી શકો.

______________________________________________

#tasteofnikitaskitchen
#SithaphalBasundi
#CustardAppleBasundi
#Basundi
#IndianSweet
#Dessert
#SweetDish
#Homemade
#EasyRecipe
#Delicious
#Yummy
#MilkBasedDessert
#CreamyDessert
#RichDessert
#WinterDessert
#FestiveSweet
#IndianCuisine
#FoodBlogger
#FoodLover
#Foodie
______________________________________________

Комментарии

Информация по комментариям в разработке