Mavdi Kum Kum Pagle - Nandlal Chhanga | Original Navratri Garba Song 2024 | मावड़ी कुम कुम पगले

Описание к видео Mavdi Kum Kum Pagle - Nandlal Chhanga | Original Navratri Garba Song 2024 | मावड़ी कुम कुम पगले

માતાજીના ગરબાની મીઠી ધૂન અને ઘુમાર એ માત્ર નૃત્ય નથી, એ તો ભક્તિનું એક અનોખું પર્વ છે. નવ દિવસોની આ યાત્રામાં, આપણે માતાજીની ભક્તિ, સંગીત અને સ્નેહ સાથે આનંદમાં ગરબો રમીને માતાજીની કૃપા મેળવીએ. આ નવરાત્રિ માતાજીના ચરણોમાં નમન કરીને, જિજ્ઞાસા અને અનંત આશીર્વાદોથી ભરપૂર એક નવસર્જનનું પર્વ ઉજવીએ! સૌને જય માતાજી અને નવરાત્રીની એડવાંસ માં શુભકામના 👏

Celebrate the spirit of Navratri 2024 with our latest Garba track 'Mavdi Kum Kum Pagle'. This original song brings the vibrant beats and rhythms of Gujarat's Garba tradition straight to you!

With festive energy and traditional lyrics, 'Mavdi Kum Kum Pagle' will have you dancing in no time. Whether you're at a Garba night or just celebrating Navratri at home, this song is perfect to enhance the joy of the season.

Don't forget to share this track with your loved ones and enjoy the festive vibes!

🔔 Make sure to like, share, and subscribe for more music.

Listen On Spotify :- https://open.spotify.com/album/4hGHHb...

Credits :-
Song Name :- Mavdi Kum Kum Pagle | मावड़ी कुम कुम पगले
Singer & Composer : Nandlal Chhanga
Lyricist:Khushali Thacker
Music, Mix & Master : Gaurang Pala
Producer : Ishaan Chhanga
Director : Nandy Chhanga
DOP : Jack Photuwala
Edit : Mitesh Dhamecha
Chorus : Krunali Pomal, Payal Gohil
Lights & Decor : Parth Joshi
Audio Distribution : DND Music : Ahmedabad

——————————————

Video Feature :
Nupur Nrutya Dance Academy
Khushi zota
Zeel baradiya
Vandna baradiya
Jiya gorasiya
Dharti gusai
Vani dhal
Janvi Hirani
Rhythm Varu
Disha soni
Zeel sorathiya

---------------------------------------
🎶 Follow Me on Social Media 🎶

Stay connected and never miss an update! Follow me on your favorite platforms for exclusive content, behind-the-scenes moments, and more:

Spotify: https://open.spotify.com/artist/3rvEi...
Facebook:   / nandlalchhangaaofficial  
Instagram:   / nandlalchhangaa  
YouTube:    / @nandlalchhanga  

For concert bookings and inquiries, please send your queries to [email protected], or send me a direct message on any of my social media platforms. Alternatively, you can call me at +91 9998616070. Let’s create some magic together!
---------------------------------------

લિરિક્સ : માવડી કુમ કુમ પગલે

નમું તને નારાયણી દેવી,
ખમ્મા તને ખોડલ ખમકારી,
આશ પુરી કરજે આશાપુરા,
વંદન ઘણા વાઘેશ્વરી!

માવડી કુમ કુમ પગલે ચાચર ચોકે આવ્યા,
નવરાત્રી ની નવલી રાતે જગદંબા પધાર્યા! (2)
રમતો ભમતો, રમતો ભમતો, રમતો ભમતો જુમતો ગરબો આવ્યો રે લોલ!
માવડી કુમ કુમ પગલે ચાચર ચોકે આવ્યા,
નવરાત્રી ની નવલી રાતે જગદંબા પધાર્યા!

સ્વર્ગ લોક થી ગરબો જોવા ઈન્દ્રદેવ પધાર્યા,
વિષ્ણુ સંગે લક્ષ્મીને ઉમાપતિ પણ આવ્યા,
હે નવદુર્ગા નું રૂપ ધરી ને અંબે માં પધાર્યા,
ગદા ત્રિશૂલ ચક્ર ધરી ને દાનવો ને માર્યા,
હે રમતો ભમતો, રમતો ભમતો, રમતો ભમતો જુમતો ગરબો આવ્યો રે લોલ!
માવડી કુમ કુમ પગલે ચાચર ચોકે આવ્યા,
નવરાત્રી ની નવલી રાતે જગદંબા પધાર્યા!

નમું તને નારાયણી દેવી,
ખમ્મા તને ખોડલ ખમકારી,
આશ પુરી કરજે આશાપુરા,
વંદન ઘણા વાઘેશ્વરી!

સાતેય તળોમાં મારી માતા તારો વાસ છે ..
દશેય દિશામાં તારા સૂર્યનો પ્રકાશ છે..
ચૌદે ભુવનમાં માડી તારો જય જય કાર છે ;
ભૂવા ભક્તતો ની માડી તું જ તારણહાર છે...
હે રમતો ભમતો, રમતો ભમતો, રમતો ભમતો જુમતો ગરબો આવ્યો રે લોલ!
માવડી કુમ કુમ પગલે ચાચર ચોકે આવ્યા,
નવરાત્રી ની નવલી રાતે જગદંબા પધાર્યા!
માવડી કુમ કુમ પગલે ચાચર ચોકે આવ્યા,
નવરાત્રી ની નવલી રાતે જગદંબા પધાર્યા!

Namun tane Narayani Devi,
Khamma tane Khodal Khammkari,
Aash puri karje Aashapura,
Vandan ghana Vagheswari!

Mavdi kum kum pagle chachar chhoke aavya,
Navratri ni navli raate Jagdamba padharya! (2)
Ramto bhamto, ramto bhamto, ramto bhamto jumto garbo aavyo re lol!
Mavdi kum kum pagle chachar chhoke aavya,
Navratri ni navli raate Jagdamba padharya!

Swarg lok thi garbo jovva Indradev padharya,
Vishnu sange Lakshmi ne Umapati pan aavya,
He Navdurga nu roop dhari ne Ambe maa padharya,
Gada trishul chakra dhari ne danavo ne maarya,
He ramto bhamto, ramto bhamto, ramto bhamto jumto garbo aavyo re lol!
Mavdi kum kum pagle chachar chhoke aavya,
Navratri ni navli raate Jagdamba padharya!

Namun tane Narayani Devi,
Khamma tane Khodal Khammkari,
Aash puri karje Aashapura,
Vandan ghana Vagheswari!

Sathe talo ma mari mata taro vaas chhe,
Dashe disha ma tara suryano prakaash chhe,
Chaude bhuvan ma maadi taro jay jay kaar chhe;
Bhuva bhakto ni maadi tu j taaranhaar chhe...
He ramto bhamto, ramto bhamto, ramto bhamto jumto garbo aavyo re lol!
Mavdi kum kum pagle chachar chhoke aavya,
Navratri ni navli raate Jagdamba padharya!
Mavdi kum kum pagle chachar chhoke aavya,
Navratri ni navli raate Jagdamba padharya!

#original #MavdiKumKumPagle #navratri

Комментарии

Информация по комментариям в разработке