New Gujarati Kirtan | નુરતા ને સુરતા સરખી સાહેલડી.. (નીચે લખેલું છે) | Bhakti kirtan 2024

Описание к видео New Gujarati Kirtan | નુરતા ને સુરતા સરખી સાહેલડી.. (નીચે લખેલું છે) | Bhakti kirtan 2024

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
   • શ્રીરામ ના  કીર્તન  


====== નુરતા ને સુરતા સરખી સાહેલડી =====


નુરતાને સુરતા બેય સરખી સાહેલડી
ભક્તિના પાણી ભરવા જાય રે
જ્ઞાન ગંગાજીના ઘાટમાં

બુદ્ધિના બેડલાં કર્યા સતની રે ઈંઢોણી
ચમકે છે બ્રહ્મ રૂપ ભાલ રે
જ્ઞાન ગંગાજીના ઘાટમાં

પ્રેમના પાણીલા ભરી હાલ્યા છે વાટમાં
હૈયાનો હારલો ભીંજાય રે
જ્ઞાન ગંગાજીના ઘાટમાં

સુરતા સાહેલડીની વાતમા મારો શ્યામ છે
હાલે એ તો હાથીડાની ચાલ રે
જ્ઞાન ગંગાજીના ઘાટમાં

સુખ દુઃખના કરમ ત્યાંતો પલમાં છૂટતા
થયું છે બ્રહ્મરૂપભાન રે
જ્ઞાન ગંગાજીના ઘાટમાં

સંતો કહે ઝૂંપડીમાં ખરેખરો ખેલ છે
જોનારા જોઈને હરખાય રે
જ્ઞાન ગંગાજીના ઘાટમાં

નુરતાને સુરતા બેય સરખી સાહેલડી
ભક્તિના પાણી ભરવા જાય રે
જ્ઞાન ગંગાજીના ઘાટમાં



#સત્સંગ #viralsong #mahilamandal #gujaratikirtan #newsong #કીર્તન #gujaratisong #satsang_world #ભક્તિકીર્તનસંગ્રહ #krishnakirtan #viral #bhakti #bhaktikirtansangrah #newkirtan #gurubhajans #gurubhaktisong

Комментарии

Информация по комментариям в разработке