Bharela ringan nu shak | ringan recipe | ગુજરાતી પોગ્રામ નું ભરેલા રીંગણ નું શાક | ગુજરાતી રસોઈ | 👌😋

Описание к видео Bharela ringan nu shak | ringan recipe | ગુજરાતી પોગ્રામ નું ભરેલા રીંગણ નું શાક | ગુજરાતી રસોઈ | 👌😋

#bharelaringan #bharela_ringan_nu_shak #bharela_ringan_na_shak_no_masalo #bharela_ringan_recipe #bharela_ringan_nu_shak_recipe #ringan_recipe #gujrati_shak #gujrati_rasoi #gujrati_pogram_nu_shak #pogram_nu_shak #ભરેલા_રીંગણ_નું_શાક #ભરેલા_રીંગણ_રેસીપી #ભરેલા_રીંગણ #ભરેલા_રીંગણ_શાક_રેસીપી #ભરેલા_રીંગણ_નું_શાક_કેવીરીતે_બનાવવું #ભરેલા_રીંગણ_નું_શાક_બનાવવા_ની_રીત

***************************************
કેમ છો દોસ્તો.. ? Rasoi No Raja Gujrati cook's ચેનલ માં આપનું સ્વાગત કરું છું આશા છે તમે આનંદ માં હશો અને પ્રાથના કરું છું ભગવાન તમને દરરોજ ખુશ અને તંદુરસ્ત રાખે, વિશ્વાસ છે તમે મારા બધાજ વિડિઓ પુરા જોતા હશો અને બધા વિડિઓ ની જેમ આ વિડિઓ પણ પૂરો જોશો, અને વિડિઓ પસંદ આવે તો Like કરવાનું ના ભુલતા અને તમારા બધાજ મિત્રો સાગા સબંધી ને વિડિઓ share કરજો સાથે Comment કરી તમારો અનુભવ કહેજો, તમને કેવા વિડિઓ અને કઈ રેસીપી પસંદ છે તે comment માં જરૂર જણાવજો,
જો આપ ચેનલ પર નવા હોઇ અને ચેનલ ને SUBSCRIBE ના કરી હોય તો ચેનલ ને SUBSCRIBED કરી બેલ પર પ્રેસ કરી All પર ક્લિક કરી દેજો એટલે તમને મારા બધાજ વિડિઓ ની નોટિફિકેશન મળતી રહે , ખૂબ ખૂબ આભાર 🙏🏻
★★★★★★★★★★★★
ડાંખરા ઝીલ મુકેશ ભાઈ
ગામ ~ મોખડકા
તા.. ~ પાલીતાણા
જી..~ ભાવનગર

**************************************

11 થી 13 માણસો માટે ભરેલા રીંગણ નું શાક માટે જરૂરી સમગ્રી
**********************************************
1 કિલો 700 ગ્રામ રીંગણાં
350 ગ્રામ લિલી તુવેર ના દાણા કટર માં પીંછવા
250 ગ્રામ લીલું લસણ ઝીણું કટિંગ કરવું
250 ગ્રામ લીલા કાંદા ના પાંદ કટિંગ કરવા
અને ઉપર નો ભાગ ગ્રેવી કરવી
150 ગ્રામ કેપ્સિકમ મરચા ગ્રેવી કરવી
150 ગ્રામ લીલા ધાણા કટિંગ કરવા
100 ગ્રામ આદુ ગ્રેવી કરવું
50 ગ્રામ મરચી ગ્રેવી કરવું ( સ્વાદ પ્રમાણે )
લીંબુ નો રસ સ્વાદ પ્રમાણે
5 નંગ સૂકા લસણ ની કળી
1 લીટર સીંગતેલ
150 ગ્રામ કાજુ ફાડા
100 ગ્રામ ખારીશીંગ નો ભૂકો
100 ગ્રામ ફાફડી નો ભૂકો
75 ગ્રામ ગોળ
50 ગ્રામ દ્રાક્ષ ( કિસમિસ )
50 ગ્રામ ધાણાજીરું પાઉડર
50 ગ્રામ લાલ મરચું પાઉડર
25 ગ્રામ કાશ્મીરી મરચું પાઉડર
25 ગ્રામ આખું જીરું
15 ગ્રામ વરિયાળી પાઉડર
15 ગ્રામ હિંગ
10 ગ્રામ બાદીયા પાઉડર
5 ગ્રામ તજ પાઉડર
1 ચમચી હળદર
તમાલપત્ર
વધાર્યા લાલ સૂકા મરચા
સ્વાદ પ્રમાણે મીઠું
જરૂર મુજબ પાણી

***************************************
નોંધઃ બનાવવાની રીત જોવા માટે વિડિઓ જુઓ,
રીંગણ માં મસાલો ભરવા માટે બે કાપા પાડો,
રીંગણ ના ડિટીયા જાડા હોઈ તેવા લેવા,
લીંબુ, મરચું, મીઠું, ગોળ, સ્વાદ અનુસાર શાક ટેસ્ટ કરી નાખો,
તમને શાક માં કાચા સીંગતેલ નો ટેસ્ટ પસંદ ના હોઈ તો તેલ પહેલેથીજ નાખી દેવું, શાક માં સીંગતેલ નો ટેસ્ટ સરસ આવશે માટે બને તો થોડું ઉપરથીજ નાખો,
રીંગણ ભરવાનો મસાલો થોડો તીખો, ખારો સાડીયાતું રાખો,
તુવેર આખા ભાગી પીંછવી
Thankyo

★★★★★★★★★★★★★★★★★★★★

Bharela ringan nu shak | ringan recipe | ગુજરાતી પોગ્રામ નું ભરેલા રીંગણ નું શાક | ગુજરાતી રસોઈ | Rasoi No Raja | bharela ringan nu shak banavava ni rit | bharela ringan no masalo kevi rite banavavo | bharela ringan na shak ni recipe | bharela ringan recipe in gujarati | bharela ringan

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

Rasoi No Raja GUJARATI COOK's
ફરીથી બીજા વિડિઓ માં મળીશું 🙋🙋

Комментарии

Информация по комментариям в разработке