Gujarat Heavy Rain : ગુજરાતમાં ધીમે આગળ વધી રહી છે સિસ્ટમ, સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલા દિવસ સુધી વરસાદ?

Описание к видео Gujarat Heavy Rain : ગુજરાતમાં ધીમે આગળ વધી રહી છે સિસ્ટમ, સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલા દિવસ સુધી વરસાદ?

#gujaratweatherupdates #weatherupdates #monsoon2024 #rain update #rainupdates

રાજ્યમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર થઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ત્રણ મોત નોંધાયાં છે.હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હજુ પણ બે ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પડશે. શું છે હવે સિસ્ટમની સ્થિતી જાણો આ વીડિયોમાં


વીડિયો: દીપક ચુડાસમા
ઍડિટ: આમરા આમિર

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке