Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть તુલસીજી નો મહિમા | Tulsiji No Mahima | Gujarati Bhajan | Vasant Shekhaliya

  • Vasant Shekhaliya
  • 2021-01-23
  • 7056
તુલસીજી નો મહિમા  | Tulsiji No Mahima | Gujarati Bhajan | Vasant Shekhaliya
Vasant Shekhaliyaવસંત શેખલીયાગુજરાતી સત્સંગગુજરાતી ભજનકીર્તનKirtanવસંતબેનVasantbenkirtanbhajanvasant shekhaliya
  • ok logo

Скачать તુલસીજી નો મહિમા | Tulsiji No Mahima | Gujarati Bhajan | Vasant Shekhaliya бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно તુલસીજી નો મહિમા | Tulsiji No Mahima | Gujarati Bhajan | Vasant Shekhaliya или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку તુલસીજી નો મહિમા | Tulsiji No Mahima | Gujarati Bhajan | Vasant Shekhaliya бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео તુલસીજી નો મહિમા | Tulsiji No Mahima | Gujarati Bhajan | Vasant Shekhaliya

Shree Krishna Bhajan (શ્રીકૃષ્ણ ભજન )
   • Shree Krishna Bhajan (શ્રીકૃષ્ણ ભજન )  

Shree Hari Na Bhajan (શ્રી હરીના ભજન )
   • Shree Hari Na Bhajan (શ્રી હરીના ભજન )  

Gujarati Thal (ગુજરાતી થાળ )
   • Gujarati Thal (ગુજરાતી થાળ )  

Adhyatmik Bhajan(આધ્યાત્મિક ભજન )
   • Adhyatmik Bhajan(આધ્યાત્મિક ભજન )  

Shiv Na Bhajan (શિવના ભજન )
   • Shiv Na Bhajan (શિવના ભજન )  

Shree Ganpati Na Bhajan (શ્રી ગણપતીના ભજન )
   • Shree Ganpati Na Bhajan (શ્રી ગણપતીના ભજન )  

Shrinathji Na Bhajan (શ્રીનાથજીના ભજન )
   • Shrinathji Na Bhajan (શ્રીનાથજીના  ભજન )  

Shree Ram Bhajan (શ્રીરામ ભજન )
   • Shree Ram Bhajan (શ્રીરામ ભજન )  

Aarti ,Thal , Garaba (આરતી, થાળ, ગરબા )
   • Aarti ,Thal , Garaba (આરતી, થાળ, ગરબા )  

Gujarati Hindola (ગુજરાતી હિંડોળા )
   • Gujarati Hindola (ગુજરાતી હિંડોળા )  


--------------------------------Lyrics--------------------------------

ધન રે ધન પારણ ધન ધન ગામ , ધન રે તુલસી માના ઓતમ નામ
ધન રે માળી ઘરે બેડો જાયો , તુલસીને ક્યારે પહી લખાયો
લાવો કોદારી ક્યારો ખોદાવો , શ્રીકૃષ્ણ વાવે તુલસીનો ક્યારો
વાવતા ખોદતાં હાથ ઘસાયા , તુલસીના નામે યાચીત થાય
અષાઢ મહીને તુલસી રે આવ્યા , હરખે નારાયણની દ્વારે આળી
શ્રાવણે તુલસી લે રડે જાય , શ્રીકૃષ્ણના હૈયામાં હરખ ન માય
ભાદરવે ભલા ઉઠ્યા છે મેઘ , શ્રીકૃષ્ણના હૈયામાં હરખ ન માય
આસો માસે આશા કરી આવ્યા , પદવીના નામે જોશી તેડાવ્યા ,
કારતક મહિને લગન લખાય , શ્રીકૃષ્ણ તુલસીના વિવાહ રે થાય
માગસર મહિને ગોર પૂજાય , શ્રીકૃષ્ણ તુલસીના વ્રત રે ગાય
પોષે વળ્યા સાસરે આવે , માતા યશોદાએ ઝુલડી સીવડાવી
મહા મહિને ટાઢ પડે રે વિકરાળ , ખિચડી રંધાય અને ધીરે પીરસાય
ફાગણ ફળ ખેલે ગોવિંદ , પાયે પદમાણીને લીલવંતી ચંપા
ચૈત્ર ઝુલે રે હિંડોળે , કયો તુલસી તમારી કલાવંતી લીલા
વૈશાખે વન એટલે રે પાકી કેરી , આંબુ જાંબુ ને ખેર ખજુરી
ભરતે ભરતે કરે વિચારે , જે તુલસી માં રેડે રે બેડુ
તેને આવે શ્રીકૃષ્ણનું તેડું , જે તુલસી માં પુરે રે માટી .
મરતે સમય તેવો ગંગામાં ન્યાય , જે તુલસી માંના જસ જ ગાય
તે તો વહેલા રે વૈકુંઠ જાય
ધન રે ધન પારણ ધન ધન ગામ , ધન રે તુલસી માના ઓતમ નામ



#વસંતબેન
#Vasantben
#VasantShekhaliya
#વસંતશેખલીયા
#ગુજરાતીસત્સંગ
#GujaratiSatsang
#કીર્તન
#Kirtan
#ભક્તિકીર્તનસંગ્રહ
#bhaktikirtansangrah
#ગુજરાતીભજન
#GujaratiBhajan

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]