BILIMORA WAGHAI NARROW GAUGE TRAIN || ONLY 10 HOUR 100K VIEWS || WESTERN RAILWAY ||

Описание к видео BILIMORA WAGHAI NARROW GAUGE TRAIN || ONLY 10 HOUR 100K VIEWS || WESTERN RAILWAY ||

બીલીમોરા થી વઘઈ નેરોગેજ ટ્રેન 1913 માં બ્રિટિશ શાશન કાળ વખતે વડોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે શરૂ કરાવી હતી જેનું ઉદ્દેશ્ય ડાંગ નાં જંગલોમાં થતાં ઈમારતી લાકડાઓ નો વેપાર એને સામાન્ય પ્રજાજનો માટે મુસાફરી ની સગવડ માટે બનાવી હતી આ ટ્રેન પાંચ તબક્કામાં ચાલુ કરવામાં આવી હતી અને હાલમાં પશ્ચિમ રેલ્વે માં એક માત્ર નેરોગેજ ટ્રેન ચાલે છે તે આ ટ્રેન છે

Комментарии

Информация по комментариям в разработке