ગુરૂ પૂર્ણિમા તા. ૨૧મી જુલાઇ | Pooja Archan in Morning | 🕉️ પ્રકાશ સત્સંગ મંડળ, અમદાવાદ

Описание к видео ગુરૂ પૂર્ણિમા તા. ૨૧મી જુલાઇ | Pooja Archan in Morning | 🕉️ પ્રકાશ સત્સંગ મંડળ, અમદાવાદ

ગુરૂ પૂર્ણિમા તા. ૨૧મી જુલાઇ | Pooja Archan in Morning

🕉️ પ્રકાશ સત્સંગ મંડળ, અમદાવાદ દ્વારા આ વર્ષે પણ પૂ. પાદ દાદાજી ના પૂજન, અર્ચન, ભજન નુ આયોજન કરવામાં આવેલ છે જે માટે આપણે સૌ નીચેની જગ્યાએ એકત્રિત થઇશું.

આ વર્ષ ની ગુરૂ પૂર્ણિમા તા. ૨૧મી જુલાઇ ને રવિવારે આવે છે. દર વર્ષ ની જેમ 🕉️ પ્રકાશ સત્સંગ મંડળ, અમદાવાદ દ્વારા આ વર્ષે પણ પૂ. પાદ દાદાજી ના પૂજન, અર્ચન, ભજન નુ આયોજન કરવામાં આવેલ છે જે માટે આપણે સૌ નીચેની જગ્યાએ એકત્રિત થઇશું.

અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ દ્વારા સંચલિત વસંત વાડી, બાલવાટિકા પાછળ, કાંકરીયા, મણીનગર, અમદાવાદ.

પૂજન અર્ચન, ભજન વિ. નો કાર્યક્રમ હંમેશ મુજબ જ રહેશે છતાં વિગતવાર માહિતી આ જ ગ્રુપ પર મુકવામાં આવશે.

આપની જાણ મા કોઇ પ્રકાશ ભકત નો સ્વર્ગવાસ થયેલ હોય તો અમને તે મુજબ ની માહિતી નીચેના નંબર પર પહોંચાડશો.

હરિનભાઇ દીક્ષિત
પ્રમુખ, 9429285313

અથવા

ડો. અભય દીક્ષિત
સેક્રેટરી, 9327018200

Комментарии

Информация по комментариям в разработке