લીલી પરિક્રમા શરુ? 2024 | Girnar Lili Parikrama Update | Junagadh Lili Parikrama 2024

Описание к видео લીલી પરિક્રમા શરુ? 2024 | Girnar Lili Parikrama Update | Junagadh Lili Parikrama 2024

લીલી પરિક્રમા શરુ? 2024 | Girnar Lili Parikrama Update | Junagadh Lili Parikrama 2024

MY CHANNEL LIKES SHARE AND SUBSCRIBE

KHUSHALI SUPER VLOGS

🙏🙏🙏

#liliparikrama #junagadh #junagadhgirnarliliparikrama #liliparikramajunagadh #junagadhgirnarliliparikrama #liliparikrama2024 #girnarparikrama2024 #parikrama2024 #junagadhgirnarliliparikrama2024 #khushali_super_vlogs #trending #super #gujarat #vlog #video #viral

Keywords:-
lili parikrama junagadh 2024
girnar lili parikrama 2024
parikrama 2024
lili parikrama 2024
girnar lili parikrama 2024 date
girnar parikrama 2024
junagadh parikrama
lili parikrama junagadh
parikrama junagadh
junagadh lili parikrama
લીલી પરિક્રમા 2024
lili parikrama junagadh 2024
junagadh parikrama 2024
girnar parikrama 2024 date
parikrama junagadh 2024
junagadh
parikrama junagadh 2024
junagadh parikrma 2024
liliparikrama 2024
જુનાગઢ લીલી પરિક્રમા 2024
જુનાગઢ લીલી પરિક્રમા લાઈવ
લીલી પરિક્રમા
જુનાગઢ

✉ Business Inquiries, Sponsors email:
[email protected]

Instagram -
https://www.instagram.com/khushalisup...

Facebook - https://www.facebook.com/share/FwrEoM...

   મિત્રો ખુશાલી સુપર વ્લોગ ગુજરાતી ચેનલ નો ઉદ્દેશ્ય ફક્ત આપડે હિન્દુ ધર્મને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે જેથી તમે પણ આ ઉત્તમ કાર્યમાં જોડાવો અને વધુમાં વધુ લોકોને વીડિયો શેર કરો.
  
     આ YouTube Channel KHUSHALI SUPER VLOGS ગુજરાતી ને Subscribers કરી 🔔Bell નુ icon પણ on કરો જેથી અમારી ચેનલમાં નવા Updates તમને મળતા રહે.

સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિયો અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલમાં અપલોડ કરવામાં આવતા વીડિયો નો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીઓ ને ઠેચ પહોંચાડવા નો નથી.

🙏🙏🙏

|| પરિક્રમાનાં સ્થળ ||

જુનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગિરનારની તળેટીમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.
બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રકૃતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.
ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે. અહીં ખૂબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.
ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલુ છે. આ મંદિરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરૂ શ્રી જનાર્દનદાસજીનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે.
યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.

Комментарии

Информация по комментариям в разработке