મજૂરી કરતો Adivasi યુવક YouTube થી અચાનક લાખો કઈ રીતે કમાવા લાગ્યો?

Описание к видео મજૂરી કરતો Adivasi યુવક YouTube થી અચાનક લાખો કઈ રીતે કમાવા લાગ્યો?

#Replug #isakmunda #youtuber #coronalockdown

મળો યૂટ્યુબ વીડિયોસ મારફતે લાખો રૂપિયા કમાનારા ઇસાક મુંડાને. ઇસાક ઓડિશાના સંભલપુર જીલ્લાના એક ગામડામાં રહે છે. તેઓ મજૂરી કરતા હતા પરંતુ જ્યારે કોવિડને કારણે લૉકડાઉન લાગ્યું તો તેની અસર ઇસાકની જીંદગી પર પણ થઈ. આ દરમિયાન એમને કમાણી કરવાનો નવો રસ્તો સૂજ્યો. સાતમા ધોરણ સુધી ભણેલા ઇસાક પાસે મોબાઇલ ફોન હતો. પરંતુ યુટ્યુબ વિશે વધુ જાણકારી નહોતી. ઇસાકે ગામડાની જીંદગી દર્શાવતા વીડિયો બનાવીને પોસ્ટ કરવાનું શરૂ કર્યુ. આ વીડિયોને લોકોએ ખાસ્સુ પસંદ કર્યુ અને ધીરે ધીરે એ ઇસાકની કમાણીનું સાધન બની ગયું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાતમાં ઇસાક મુંડા વિશે વાત કરેલી છે.


તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке