Naresh Thakor | દિલ મા યાદો નો બાગ છે | Dil Ma Yaado No Baag Che | New Gujarati Romantic Song 2024

Описание к видео Naresh Thakor | દિલ મા યાદો નો બાગ છે | Dil Ma Yaado No Baag Che | New Gujarati Romantic Song 2024

નરેશ ઠાકોરના નવા ગીતના પ્રેમમાં પડવા માટે તૈયાર રહો - દિલ મા યાદો નો બાગ છે, વર્ષનું નવીનતમ રોમેન્ટિક ગુજરાતી ગીત ફક્ત ‪@SaregamaGujarati‬ પર

Get ready to fall in love with Naresh Thakor new song - Dil Ma Yaado No Baag Che, the latest romantic gujarati song of the year!

Singer: Naresh Thakor
Artist: Naresh Thakor, Viyona Patil, Darshan Solanki
Producer: Red Velvet Cinema
Director & Concept: Faruk Gayakwad
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Lyrics: Kamlesh Thakor (Sultan)
Music: Utpal Barot, Vishal Modi
Edit: Naresh Rajput
Makeup: Hasmukh Limbachiya
Dop: Sehazad Mansuri (Tipu)
Production: Mahesh Prajapati

Lyrics:

તું ભૂલી જા એને એવું કહેવું આસાન છે...(2)
રાત ગઈ બાત એવું કહેવું આસાન છે
એને કેમ કરી ભૂલું દિલ માં યાદો નો બાગ છે
એને કેમ કરી ભૂલું દિલ માં યાદો નો બાગ છે

હો નઈ સમજે કોઈ અહીં આશિકો ના દર્દ ને
શું વીતે છે પૂછો કોઈ ઘાયલ ને જઈ ને
કે દિલ તૂટે...હા...
કે દિલ તૂટે ત્યારે કેવું દર્દ થાય છે
હા નથી કરવી યાદ તોય યાદ આવી જાય છે

દિલ ના રે ખ્વાબ બધા તૂટી રે ગયા
બધું તમે છો કહેનારા છૂટી રે ગયા
ના કદી રે ભૂલી શકું એવા દગા રે મળ્યા
ભૂલવા એને ઘણું અમે મથી રે રહ્યા

હો હસતા હસતા આજે રડી રે જવાય છે
જયારે એની યાદ મને આવી રે જાય છે
મારુ દિલ તૂટ્યું...હા...
મારુ દિલ તૂટ્યું એનું મને દર્દ થાય છે
હા નથી કરવી યાદ તોય યાદ આવી જાય છે

અહીં સબંધો છે સ્વાર્થ ના લોગો મન ના રે મેલા
આ મતલબી દુનિયા માં હારું ત્યાં કાલાવાલા
હા લુંટાયો વહાલ નો દરિયો પણ એ જીરવી ના શક્યા
એતો ભૂલી ગયા અમે ભૂલી ના શક્યા

હો નઈ સમજે કોઈ અહીં આશિકો ના દર્દ ને
શું વીતે છે પૂછો કોઈ ઘાયલ ને જઈ ને
કે દિલ તૂટે...હા...
આ દિલ તૂટે ત્યારે કેવું દર્દ થાય છે
મારુ દિલ તૂટ્યું એનું મને દર્દ થાય છે
હા નથી કરવી યાદ તોય યાદ આવી જાય છે

Tu Bhuli Jaa Ene Evu Kahevu Aasan Che...(2)
Raat Gai Baat Gai Evu Kahevu Aasan Che
Ene Kem Kari Bhulu Dil Ma Yaado No Baag Che
Ene Kem Kari Bhulu Dil Ma Yaado No Baag Che

Ho Nai Samaje Koi Ahi Aashiko Na Dard Ne
Shu Vite Che Pucho Koi Ghayal Ne Jai Ne
Ke Dil Tute...haa...
Ke Dil Tute Tyare Kevu Dard Thay Che
Ha Nathi Karavi Yaad Toy Yaad Aavi Jaay Che

Dil Na Re Khwab Badha Tuti Re Gaya
Badhu Tame Cho Kahenara Chuti Re Gaya
Na Kadi Re Bhuli Shaku Eva Daga Re Malya
Bhulava Ene Ghanu Ame Mathi Re Rahya

Ho Hasata Hasata Aaje Radi Re Javay Che
Jyare Eni Yaad Mane Aavi Re Jaay Che
Maru Dil Tutyu...haa...
Maru Dil Tutyu Enu Mane Dard Thay Che
Ha Nathi Karvi Yaad Toy Yaad Aavi Jaay Che

Ahi Sabandho Che Swarth Na Loko Man Na Re Mela
Aa Matlabi Duniyama Haru Tya Kalavala
Haa Lutayo Vahal No Dariyo Pan E Jiravi Na Shakya
Eto Bhuli Gaya Ame Bhuli Na Shakya

Ho Nai Samaje Koi Ahi Aashiko Na Dard Ne
Shu Vite Che Pucho Koi Ghayal Ne Jai Ne
Ke Dil Tute...haa...
Ke Dil Tute Tyare Kevu Dard Thay Che
Ha Nathi Karavi Yaad Toy Yaad Aavi Jaay Che

#દિલમાયાદોનોબાગછે
#DilMaYaadoNoBaagChe
#nareshthakor
#saregamagujarati
#gujaratisongs
#gujaratinewsong2024
#gujaratilovesong
#gujarati
#nareshthakornewsong
#ગુજરાતીગીત

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  

Комментарии

Информация по комментариям в разработке