#GarudPurana #jyotish #astrologer
Garud Puran Knowledge Can Change Your LIFE
ભાદરવા મહિનાનો વદ પક્ષ એટલે હિંદુ પંચાંગ મુજબ પિતૃઓનાં તર્પણ, શ્રાદ્ધનાં દિવસો. પિતૃઓનાં ઋણને અને તેમની કૃપા મેળવવાનાં આ દિવસો ખૂબ પવિત્ર માનવામાં આવ્યાં છે. જલસો podcast નાં નવા એપિસોડમાં અમે આ સંવાદમાં ડૉ શ્રીધર વ્યાસ સાથે ગરુડ પુરાણમાં આવતી શ્રાદ્ધ, તર્પણ,પિંડદાન કરવાની વિધિને વિસ્તારથી સમજવાનો પ્રયાસ કર્યો છે. દીકરીને અગ્નિ સંસ્કાર કરવા માટે કેમ નિષેધ છે? દીકરાનાં હાથે જ કેમ શ્રાદ્ધ, કરવવામાં આવે છે. આ બધી જ વાતનો સાચો ખ્યાલ શાસ્ત્રોમાં શું છે તેની વિસ્તૃત સમજ આપવાનો પ્રયાસ આ સંવાદમાં કર્યો છે.
સ્વર્ગ અને નર્ક, પૂર્વજન્મ અને પુનર્જન્મ, વૈતરણી નદી, દસમાંની વિધિ, અગિયારમાની વિધિ, બારમાંની વિધિ શું દરેક સમાજનાં રીતિ - રિવાજો પ્રમાણે કરવામાં આવે છે.પણ વ્યક્તિનાં મૃત્યુથી લઈને કેટલા દિવસ સુધીની વિધિ શાસ્ત્રોએ વર્ણવી છે આ બધી જ વાતોનો નિચોડ આ સંવાદમાં આવરી લેવામાં આવ્યો છે. તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો, તમારાં પ્રતિભાવો જણાવો અમને comment box માં. અને આવા જ રસપ્રદ સંવાદો માટે જોડાયેલા રહો જલસો સાથે.
Time Stamps :-
00:00 - introduction
04:04 - ગરુડપુરાણમાં શ્રાદ્ધ, મરણોત્તર ક્રિયા અને દાનનો મહિમા
05:42 - શ્રીધર વ્યાસ સાહેબનો પરિચય
07:30 - પુરાણ એટલે શું?
10:16 - પુરાણો વેદના ભાગ છે?
15:20 - ગરુડ પુરાણ કેવી રીતે રચાયું?
22:32 - ગરુડ પુરાણમાં વિવિધ વિષયોથી ભરેલું છે.
26:44 - ગરુડ ભગવાન નારાયણને શું શું સવાલો કરે છે?
32:04 - સ્વર્ગ માટેનો વૈદિક શબ્દ
34:17 - મૃત્યુ પછી જીવનું શું થાય છે?
37:52 - મૃત્યુ વિશેનો સુભાષિત
39:45 - બે પ્રકારનાં દેહ
47:35 - કર્મ પ્રમાણે દેહ મળે છે?
48:18 - યમનગરી કેવી છે?
50:23 - ગરુડપુરાણ ઘરમાં રાખી શકાય?
51:33 - યમલોકનું વર્ણન
56:12 - જીવને યમલોકમાં બોલવાની તક મળે છે?
57:51 - મરણોત્તર ક્રિયા એટલે શું?
1:05:26 - અગિયારમાની વિધિ
1:08:00 - બારમાના દિવસે - પિંડ વહેરવાની વિધિ
1:10:00 - વૈતરણી નદી એટલે શું?
1:12:21 - જે આ કર્મમાં નથી માનતા તે વિશે શું કહેશો
1:16:11 - બારમા - તેરમામાં નથી માનતા તે ખોટું નથી કરતા?
1:17:40 - પિંડ કેવો હોવો જોઈએ?
1:22:35 - પિતૃ એટલે શું?
1:25:24 - તર્પણ વિશે સમજાવો
1:29:05 - વિશ્વૈ દેવો કોણ છે?
1:30:03 - પિતૃઓને ઘસાયેલું ચંદન જ અર્પણ કરવું.
1:35:25 - ચાર પ્રકારના શ્રાદ્ધ
1:40:16 - ખીર કેમ બનાવવમાં આવે છે?
1:43:17 - આજીવન સુધી તર્પણ અને શ્રાદ્ધ કરીએ તે પહોંચે?
1:47:00 - શું દીકરીઓ શ્રાદ્ધ અને તર્પણ ન કરી શકે?
1:53:12 - ભાણિયા અને જમાઈનું મહત્ત્વ
1:54:54 - દીકરીઓ અગ્નિ સંસ્કાર કરી શકે?
1:57:59 - આપત્તકાળના નિયમો
1:59:39 - બ્રાહ્મણોએ ગોઠવેલ આ વ્યવસ્થા છે?
2:06:00 - એક મંત્ર - એક દેવ
2:07:09 - દાનનો મહિમા - ગરુડપુરાણમાં
2:10:20 - આઠ મહાદાન
2:12:08 - દરિયાનું ઉદાહરણ
2:12:40 - ભગવદ્ ગીતામાં વર્ણવેલ સાત્વિક દાન
2:15:20 - મોક્ષ એટલે શું ?
2:22:35 - ગરુડ પુરાણ બેસાડવું કે ભગવદ્ ગીતા બેસાડવી જોઈએ?
Thank You to our Style Partner - 'LAXMI OPTICIANS'
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : / / jalsomusic
Instagram : / / jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com
#gujarati #podcast #jalso #afterdeath #astrology
jalsopodcast, Gujarati Podcast, Garud Purana Explained, Shraddh Podcast, Shraddh Karma, Tarpan Vidhi, Pind Daan, Hindu Dharma, Dharmik Culture, Garuda Purana explained, Hindu death rituals, Garud Purana podcast, puran, ગરુડ પુરાણ,
Shraddh karma, Pitru dosha, Rebirth in Hinduism, Afterlife in Hinduism, Moksha and karma, Swarg and Narak, garuda, afterlife, jalso
Информация по комментариям в разработке