Hoth Hasi Re Pade Ankh Radi Re Pade || Yash Barot || Gujarati Sad Song || Jignesh Barot || HD Video

Описание к видео Hoth Hasi Re Pade Ankh Radi Re Pade || Yash Barot || Gujarati Sad Song || Jignesh Barot || HD Video

Jhankar Music Gujarati Presenting Latest Video Song Of હોઠ હસી રે પડે આંખ રડી રે ​​પડે - Hoth Hasi Re Pade Ankh Radi Re Pade Sung by Yash Barot & Penned by Yash Barot, Vishal Makvana & Music Composed by Yash Barot & Starring: Jignesh Barot, Yash Barot, Nirav kalal, Kinjal Patel & Director by Sanjay Sinh Chauhan
Join this channel to get access to perks:
   / @jhankarmusicgujarati  

તમારા માટે યશ બારોટ " હોઠ હસી રે પડે આંખ રડી રે ​​પડે " નવું વિડિયો ગીત લઈને આવ્યા છે જે તમને પ્રેમમા તમારી અમુલ્ય જીંદગી બરબાદ કરશો નહીં...

𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : 🎶
♪ Song : Hoth Hasi Re Pade Ankh Radi Re Pade
♪ Singer : Yash Barot
♪ Lyrics : Yash Barot, Vishal Makvana
♪ Music : Yash Barot

𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : 🎬
♪ Produce by : Mars Films
♪ Director : Sanjay Sinh Chauhan
♪ Creative Director : Jashwant Gangani
♪ Star Cast : Jignesh Barot, Yash Barot, Nirav kalal, Kinjal Patel
♪ DOP : Sunil Rajput
♪ Editor : Montu Rajput
♪ Production Manager : Jigar Panchal
♪ Hair & Make Up : Lata Patel
♪ Poster Design : Raj Charoliya
♪ Genre : Gujarati Sad Song
♪ Music Label : Jhankar Music

📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati ⤵️

હો ધણી યાદ એવી હોય છે જે યાદ કરીને (૨)
હોઠ હસી રે પડે આંખ રડી રે ​​પડે (૨)
જુની યાદો સંભારી ને વિચારે ચડુ
મારા દલડા ની વાતો હવે કોને કહુ
હે ધણી યાદ એવી હોય છે જે યાદ કરીને
હોઠ હસી રે પડે આંખ રડી રે ​​પડે ...(૨)

સમય સમય નો ખેલ છે આતો
કયારે હસવા તો ને કયારે રડાવતો
સપનાઓ તુટીયા સાથ બધા છૂટ્યા
પોતના ગણ્યા એ બધા એ લુટીયા
આ દલાડા ના દર્દ થી જુરી રે મરુ
મારા કાળજા બાળી ને સુરે મલ્યુ
હે ધણી યાદ એવી હોય છે જે યાદ કરીને
હોઠ હસી રે પડે આંખ રડી રે ​​પડે... (૨)

જેની વફાઓ ની કસ્મો હુ ખાતો
નિકળી એ બેવફા એતો કરે લોકો વાતો
જાગે છે રાતો રોવે છે આંખો
છોડી ગયા મને ભરશો ના થાતો
આંખો ના પલકારે તમે ફરી ગયા
જીવતે જીવ તમે અમને મારી ગયા
હે ધણી યાદ એવી હોય છે જે યાદ કરીને
હોઠ હસી રે પડે આંખ રડી રે ​​પડે (4)

📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English ⤵️

Ho Ghani Yad Aevi Hoy Chhe Je Yad karine (2)
Hoth Hasi Re Pade Aankh Radi Re Pade
Juni Yado Sambhari Ne Vichare Chadu
Mara Dalda Ni Vato Have Kone Kahu
He Ghani Yad Aevi Hoy Chhe Je Yad karine
Hoth Hasi Re Pade Aankh Radi Re Pade (2)


Samay Samay No Khel Chhe Aato
Kayare Hasava To Ne Kayare Radavato
Sapnao Tudtiya Sath Badha chhutiya
Potana Ganya Ae Badha Ae Lutiya
Aa Dalada Na Dard Thi Juri Re Maru
Mara Kalja Bali Ne Sure Malyu
He Ghani Yad Aevi Hoy Chhe Je Yad karine
Hoth Hasi Re Pade Aankh Radi Re Pade (2)


Jeni Vafao Ni kasmo Hu Khato
Nikli Ae Bewafa Aeto Kare Loko Vato
Jage Chhe Rato Rove Chhe Aankho
Chhodi Gaya Mane Bharosho Na Thato
Aankho Na Palkare Tame Fari Re Gaya
Jivte Jiv Tame Amne Mari Gaya
He Ghani Yad Aevi Hoy Chhe Je Yad karine
Hoth Hasi Re Pade Aankh Radi Re Pade (4)

#hothhasirepadeaankhradirepade #jigneshbarot #newgujaratisong #newgujarativideosong #sanjaysinhchauhan #jashwantgangani #jhankarmusicvideosongs #jhankarmusicgujarati

@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
   / @jhankarmusicgujarati  

➡️𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 !
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :    / @jhankarmusicgujarati  
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :   / jhankarmusicgujarati.  .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 :   / music_jhankar.  .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 :   / jhankarmusicgujarati.  .

𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐟𝐨𝐫 𝐰𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠!

Комментарии

Информация по комментариям в разработке