Vajadi te bansi (Original) || Lagadi Te Priti sequence || Swaminarayan Kirtan ||

Описание к видео Vajadi te bansi (Original) || Lagadi Te Priti sequence || Swaminarayan Kirtan ||

Writer: Sadguru Brahmanand Swami

This kirtan is second of the four kirtans sang by Brahmananda Swami to please Shriji Maharaj.

*** Link for the first Kirtan - Lagadi Te Priti Lal Re:

   • Lagadi Te Priti Lal Re  

Full history can be read at the following link:

https://www.anirdesh.com/kirtan/study...

Lyrics:
વજાડી તેં બંસી કહાન રે, વાંસલડી તો વજાડી... ꠶ટેક

વેણું વજાડી વિઠ્ઠલા, તમે રૂપાળા રંગરેલ;
ઘર ધંધો ભૂલી ગઈ, હું તો ભરવી ભૂલી જળહેલ રે.... વાંસલડી꠶ ૧

માવા તમારી મોરલી, મારે ખૂબ પડી છે ખેદ;
કીધાં એણે કારમાં, છાતલડામાંહી છેદ રે... વાંસલડી꠶ ૨

વ્રજમાં વાગી વાંસળી, આવી સુંદર ઝીણે સાદ;
બ્રહ્માનંદ કહે વશ થઈ, મોરલડી કેરે નાદ રે... વાંસલડી꠶ ૩

Music / Singer: Sachin Dave
Assistance in Guitar & Flute arrangement : Krishna Dave
Keys, Assistance in music arrangement: Rucha Dave

** Acknowledgements:
Lyrics by Sadguru Swami Brahmananda
Pictures were taken from internet
Music is original.

#Swaminarayankirtan,, #Swaminarayan, #lagaditepriti, #bapskirtan, #baps, #Krishnakirtan, #bapsSwaminaryankirtan, #bapsnewkirtan ,#swaminarayannabhajan, #BrahmanandSwami, #lagaditepriti, #lagadite, #vajadi, #vajaditebansi

Комментарии

Информация по комментариям в разработке