શરદઋતુ માટે સ્વાસ્થ્ય વર્ધક કાળજી | ભાદ્રપદ-પવિત્રતા | પિતૃપક્ષ | આત્મનિરીક્ષણ | Emotions matters |

Описание к видео શરદઋતુ માટે સ્વાસ્થ્ય વર્ધક કાળજી | ભાદ્રપદ-પવિત્રતા | પિતૃપક્ષ | આત્મનિરીક્ષણ | Emotions matters |

વ્યક્તિગત સમજીને કાળજી કરવાથી શરદ ઋતુમાં સ્વસ્થ રહી શકાય છે.
પિત લાગણી સાથે જોડાયેલ છે. પિતની કાળજી કરવાથી શરીરની ગરમી નિયંત્રણમાં રાખી શકાય છે. પિતના રેચન માટે યોગ સરળ છે, છતા પરિચિત તજજ્ઞને પુછીને માત્રા નકકી કરવી.
બધી કાળજી કરવાથી લાગણી શુદ્ધિ સાથે શારીરિક અને માનસિક સ્વસ્થ રહી શકાય છે.
બધાને પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય 🕉️🇮🇳🙏

#ayurveda
#emotions
#pittadosha
#virechana
#bhadrapada
#seperation

Комментарии

Информация по комментариям в разработке