Resurvey of land: જમીન રિ-સર્વે ફરી થશે, સરકારની ભૂલ પર શું કહે છે Pal Ambaliya ?Live |Gujarat Tak

Описание к видео Resurvey of land: જમીન રિ-સર્વે ફરી થશે, સરકારની ભૂલ પર શું કહે છે Pal Ambaliya ?Live |Gujarat Tak

Resurvey of land: જમીન રિ-સર્વે ફરી થશે, સરકારની ભૂલ પર શું કહે છે Pal Ambaliya ?Live |Gujarat Tak

#Resurveyofland #Palambaliya #Gujarat #Gujaratresurveyofland #Gujaratfarmer #Gujarattak #SejalSonchhatra

જમીનના સરવે અને રિ-સરવેને લઇને ગુજરાતનો ખેડૂત પરેશાન છે તેવામાં સરકારે આજે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે જે રિ-સરવેમા ક્ષતિ છે તેનો નવેસરથી સરવે કરાશે. ખાસ કરીને જામનગર અને દ્વારકા દેવભૂમિ જિલ્લામાં નવેસરથી રિ-સરવેની કામગીરીને સરકાર પાયલોટ પ્રોજેકટ તરીકે હાથ ધરશે. રિ-સરવેમાં ખેડૂતો તેમની જમીનની માપણીને લઇને હકને લઇને અને માલિકીના દાવાને લઇને ખુબ પરેશાન થયેલા છે. ઘણી બધી વિસંગતતાઓને કારણે અનેક વખત રજૂઆતો કરીને સરકારનું ધ્યાન દોર્યુ હતું. કમિટી બની,આશ્વાસન અપાયા પણ ખેડૂતોની સમસ્યાનો નિકાલ ન આવી. આ જ મુદ્દે કિસાન આગેવાન પાલ આંબલિયા શું કહે છે.. જુઓ Live

Комментарии

Информация по комментариям в разработке