શિયાળુ પાકોમાં પાણી દ્રાવ્ય ખાતર વાપરવા જોઇએ? | Importance of WSF | Water Soluble Fertilizer | N:P:K

Описание к видео શિયાળુ પાકોમાં પાણી દ્રાવ્ય ખાતર વાપરવા જોઇએ? | Importance of WSF | Water Soluble Fertilizer | N:P:K

નમસ્કાર મિત્રો

હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.

આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે શિયાળુ પાકોમાં પાણી દ્રાવ્ય ખાતર વાપરવા જોઇએ કે નહિ

Water Soluble Fertilizer શું છે

વોટર સોલ્યુબલ ખાતરના ફાયદા અને વાપરવાની રીત

N:P:K ખાતરના ફાયદા અને તેના વિશે વિસ્તૃત માહિતી

NPK વોટર સોલ્યુબલ ખાતરની માહિતી
19-19-19
12-61-00
00-52-34
13-00-45
00-00-50

આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી.
વધુ માહિતી માટે
રમેશ રાઠોડ
૯૫૫૮૨૯૪૮૨૮
#kheti #khedut #watersolublefertilizer #farmer #farming #ખેતી #ખેડૂત

Комментарии

Информация по комментариям в разработке