એસિફેટ 75% એસપી | Acephate 75% SP | pest control india

Описание к видео એસિફેટ 75% એસપી | Acephate 75% SP | pest control india

એસિફેટ 75% એસપી | Acephate 75% SP | Krushi mahiti


Acephate 75% SP by Ravi Kotadiya

 જેર અને ટકાવારી – એસિફેટ 75% એસપી sp એટલે સોલયુબેલ પાવડર પાણી માં દ્રાવ્ય ..
આ નો ભાવ -1 કિલ્લો ના 570 રૂપિયા થી 650 સુધી મળી જાય છે .

જંતુ-નાક્ષક.

 કયા પાક માં ઉપયોગ લય શકીએ
 250 ગ્રામ -500 ગ્રામ 1 કિલો અને 5 કિલ્લો સાઇઝ મળે છે
 યોગ્ય માપ 30 થી 40 ગ્રામ સુધી (15 લિટર પાણી માં ઉપયોગ કરી શકાય) એક એકર -150-300 ગ્રામ

pest control india
indian farming

Комментарии

Информация по комментариям в разработке