દિવાળી માં બનાવો મઠીયા ની રેસીપી પરફેક્ટ માપ અને રીત સાથે | Mathiya Recipe| Diwali Special Mathiya

Описание к видео દિવાળી માં બનાવો મઠીયા ની રેસીપી પરફેક્ટ માપ અને રીત સાથે | Mathiya Recipe| Diwali Special Mathiya

દિવાળી માં બનાવો મઠીયા ની રેસીપી પરફેક્ટ માપ અને રીત સાથે | Mathiya Recipe| Diwali Special Mathiya
#mathiya #diwalisnacks #Mathiyarecipe #diwali2021 #diwalispecialrangoli #diwalispecialrecipe

💥💥💥💥💥💥💥💥💥💥💥💥
💥💥HAPPY DHANTERAS 💥💥
💥💥💥💥💥💥💥💥💥💥💥💥
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
હેલ્લો ફ્રેન્ડ welcome back to My Channel આજે આપણે બનાવીશુ મઠીયા ની રેસીપી પરફેક્ટ માપ અને રીત સાથે અને જો પોપટી ના પડે તો આ રીતે બનાવશો તો જરૂર થી પડશે અને હા દિવાળી મઠીયા વગર અધૂરી છે તો જરૂર થી બનાવજો પસંદ આવે તો વિડિઓ ને વધુ માં વધુ LIKE SHARE SUBSCRIBE TO OUR CHANNEL

સામગ્રી

મઠીયા નો લોટ 250 ગ્રામ
અડદ નો લોટ 250 ગ્રામ
લવિંગિયા મરચા 3 ચમચી
ખાંડ 1 વાડકી
પાણી 1/2 વાડકી
પાપડી ખારો 1 ચમચી
મીઠુ સ્વાદનુસાર
તેલ તળવા માટે
ઘી મોવન માટે

તૈયાર છે મઠીયા આ દિવાળી માં આ રેસીપી જરૂર થી બનાવજો પસંદ આવે to video ને LIKE SHARE SUBSCRIBE TO OUR CHANNEL KEEP SUPPORT
THANKS FOR WATCHING

MORE RECIPE VISIT DIWALI SPECIAL

   • DIWALI SPECIAL  

Комментарии

Информация по комментариям в разработке