આર્થરાઇટીસ અને કમરના દુખાવા માટે સરગવો ઉત્તમ છે. તેનાં પાન ના મુઠીયા બનાવો

Описание к видео આર્થરાઇટીસ અને કમરના દુખાવા માટે સરગવો ઉત્તમ છે. તેનાં પાન ના મુઠીયા બનાવો

સાંધાના દુખાવા અને વાયુ નાં રોગો માટે સરગવો ઉત્તમ ઔષધ છે, સરગવા ની શીંગો ની જેમ જ સરગવા નાં પાન પણ એટલા જ ગુણકારી છે., તેનાથી તમે નાસ્તા માટે કે ડિનર માટે સ્વાદિષ્ટ મુઠીયા ખૂબ જ ઓછા તેલ મi સ્ટીમ કુક કરીને બનાવો .

🌿 Ingredients 🌿
1. Drum stick (moringa) leaves - 2 cups
2. Ajwain leaves - 15
3. Wheat flour ( coarse) - 2 Cup
4. Besan - 2 tbsp
5. Salt as per your taste
6. Turmeric powder - 1/2 tsp
7. Red Chili powder - 1 TSP
8. garam masala- 1/4 tsp
9. Red Chili & Ginger
10. Oil - 3 tbsp
11. ENO - 1/2 tsp
12. lemon - 1/2

દૂધી અને મગની દાળનું શાક પચવામાં ખૂબ જ હલકુ અને પૌષ્ટિક છે. ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે. આ શાકને તમે ડિનર અને લંચ બંન્ને માં રોટલી કે ભાત સાથે ટ્રાય કરી શકો છો.

🌸 Ingredients 🌸
1.Bottle guard - 250 gm
2.Moong dal Yellow - 1/2 Cup
3. Tomato -1
4. Green Chilli -1
5. Ginger -1 inch
6. Curry leaves and Coriander
7. Oil - 3 tbsp
8. Salt as per your taste
9. Turmeric powder - 1/2 tsp
10. Red Chili powder - 1 tsp
11. Dhaniya powder - 1 tsp
12. Garam masala - 1/4 tsp

#muthiya , #saravago #drumsticks
#GujaratiRecipes #Gujarati #Satvic #Satvik #sattvik #sattvikfood #sattvicfood #sattvic #healthyrecipes #healthyfood #yogiclife #yogic #farali_recipe #quickrecipes #gujaratisnacks #gujaratifood #gujaratithali #gujaratimithai #gujaratisweetsrecipes #gujaratisweets #healthysweets #indianrecipes #cookingtips #indianthali #indianfestival #indiansnacks #indiansweets #yogicrecipes #aahar #yogicfood #yogicdiet #satvicmovement #Sadhgururecipes

Комментарии

Информация по комментариям в разработке