અમેરિકન મકાઇનો ઉપમા બનાવવાની રીત :-
Link :- • 4K|શિયાળાની સ્પેશિયલ અને યુનિક વાનગી એવો અ...
અમેરિકન મકાઇનો ઉપમા - American Makai no Upma - Corn Upma - ઉષાબેન ની રસોઈ - Ushaben ni rasoi - શિયાળાની સ્પેશિયલ અને યુનિક વાનગી - Easy and Tasty - વરસાદમાં ખાવાની મઝા પડે એવી વાનગી - Monsoon Special Receipe
ઉષાબેન ની રસોઈ યુટયુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શિયાળાની સ્પેશિયલ અને યુનિક વાનગી એવો અમેરિકન મકાઇનો ઉપમા બનાવવાની સરળ રીત ઉષાબેન ભટ્ટ પાસેથી શીખીશું જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વરસતા વરસાદમાં ખાવાની મઝા પડે છે. એક વાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. અને રેસિપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો.
Ingredients:
1. 1 Crushed American Corns (અમેરિકન મકાઇ)
2. 1 Table Spoon Sugar (ખાંડ)
3. 1 Table Spoon Lemon Juice (લીંબુનો રસ)
4. 2 Table Spoon Rava (રવો)
5. Salt (મીઠું)
6. 2 Table Spoon Cashew Nuts (કાજૂના ટૂકડા)
7. 2 Table Spoon Sesame Seeds (તલ)
8. 200 Gram Milk (દૂધ)
9. Asafoetida (હીંગ)
10. 2 table Spoon Chilli and Garlic Paste (મરચા અને લસણની પેસ્ટ)
11. Green Coriander (લીલા ધાણા)
12. Routine Masala
13. 2 Table Spoon Oil (તેલ)
14. 2 Red Dry Chilli (સૂકા લાલ મરચા)
15. Half Table Spoon Udad Dal (અડદની દાળ)
અમેરિકન મકાઇનો ઉપમા # American Makai no Upma# Corn Upma # ગુજરાતી રસોઈ # Gujarati Rasoi # ઉષાબેન ની રસોઈ# Ushaben ni rasoi # ગુજરાતી ફૂડ# Gujarati food # ગુજરાતી ફરસાણ # Gujarati Farsan # મકાઇનો ચેવડો # Lili Makai No Chevdo# મકાઇનો ઉપમા # ગુજરાતી નાસ્તો # Gujarati Nasto# અમેરિકન કોર્ન ચીવડા # American Corn Chivda # Corn Chevdo # Refreshment # સ્પેશિયલ ચોમાસાની વાનગી # Monsoon Special receipe
અમારી વિડીયો ચેનલ પર તમે વિવિધ પ્રકારની ગુજરાતી રેસિપી જેમકે ગુજરાતી નાસ્તો, ગુજરાતી ફરસાણ, ગુજરાતી મીઠાઈ, દાળ - ભાત, ખીચડી- કઢી, પરાઠા, ભાખરી, થેપલા, વેડમી, પુલાવ, શરબત, વગેરે...
પંજાબી રેસિપી જેમકે પંજાબી શાક , પંજાબી પરાઠા, દાળ ફરાઈ, દાળ તડકા, જીરા રાઈસ, બિરયાની, વગેરે...
સાઉથ ઈન્ડિયન રેસિપી જેમકે ઈડલી સાંભાર, ઢોસા, ઉત્તપમ, અપમ વગેરે... જોઈ શકો છો.
On our video channel you can see(watch) different Gujarati receipes like Gujarati Nasta, Gujarati Farsan, Gujarati Sweet, Dal - rice, Khichadi Kadhi, Paratha, Bhakhari, Thepala, Vedmi, Pulav, Sharbat etc...
Punjabi receipes like Punjabi Shak, Punjabi Paratha, Dal fry, Dal tTadka, Jeera rice, Biriyanietc...
South Indian receipes like Idli shambhar, Dhosa, Uttapam, Apam etc...
Links:
You tube : / @ushabennirasoi
Facebook : / ushabencbhatt
Информация по комментариям в разработке