કલોલમાં કલ્યાણપુરા પુરા વિસ્તારમાં આવેલ

Описание к видео કલોલમાં કલ્યાણપુરા પુરા વિસ્તારમાં આવેલ

કલોલમાં કલ્યાણપુરા પુરા વિસ્તારમાં આવેલ નવી શાકમાર્કેટ પાસે સ્થાનીક દબાણ અઘિકારી સૈયદ ના સહયોગથી લારી ગલ્લા વાળા ઓએ કરેલુ ખુલ્લેઆમ દબાણ ટ્રાફિક ને જામના કારણે ઇમરજન્સી સેવા દરમ્યાન પડતી હાલાકી દબાણ ના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ની લાગણી
કલોલમાં રસ્તા વચ્ચોવચ રીક્ષા ઉભી રાખી ટ્રાફિક સમસ્યા વઘારતા રીક્ષા ચાલકો તેમજ દાદાગીરી કરી રાહદારીઓને પરેશાન કરી રહ્યા છે
પ્રકોપ ન્યુઝ સંજય નાયક કલોલ

Комментарии

Информация по комментариям в разработке