સીતારામ નો ગરબો-રામે રૂડો ગરબો કોરાવ્યો સીતાજી રમવા જાય (કીર્તન લખેલું નીચે આપેલ છે)

Описание к видео સીતારામ નો ગરબો-રામે રૂડો ગરબો કોરાવ્યો સીતાજી રમવા જાય (કીર્તન લખેલું નીચે આપેલ છે)

સીતારામ નો ગરબો-રામે રૂડો ગરબો કોરાવ્યો સીતાજી રમવા જાય (કીર્તન લખેલું નીચે આપેલ છે) #krishna #sms

રામે રૂડો ગરબો કોરવ્યો સીતાજી રમવાને જાય
શ્રી રામ જય રામ જય જય રામ...
રમતા રમતા ઓછું રે આવે કાછડીએ મન જાય
શ્રી રામ જય રામ જય જય રામ...

કોણ સિવડાવે કાછડી સીતાને કોણ લડાવે રૂડા લાડ
શ્રી રામ જય રામ જય જય રામ...
રામ સીવડાવે કાછડી સીતાને લક્ષ્મણ લડાવે રૂડા લાડ
શ્રી રામ જય રામ જય જય રામ...

પંચવટી માં રામે મઢુલી બનાવી ત્યાં કર્યો છે રામે વાસ
શ્રી રામ જય રામ જય જય રામ...
જોગીને વેશે રાવણ આવ્યો ભિક્ષા દયો સીતા નાર
શ્રી રામ જય રામ જય જય રામ...

થાળ ભરીને સીતા વનફળ લાવ્યા લ્યોને જોગી ભિક્ષા
શ્રી રામ જય રામ જય જય રામ...
છેટે થી ભિક્ષા અમે નથી લેતા લાગે મારા ગુરુજી ને ગાળ
શ્રી રામ જય રામ જય જય રામ...

પેલો પગતો પાવડિયે મેલ્યો બીજો મેલ્યો મઢી બાર
શ્રી રામ જય રામ જય જય રામ...
ખંભે બેસાડી ને રાવણ ચાલ્યો લઈ ગયો લંકા મોજાર
શ્રી રામ જય રામ જય જય રામ...

મૃગલો મારીને રામજી રે આવ્યા નો જોયા સીતા નાર
શ્રી રામ જય રામ જય જય રામ...
રામ રૂવે ને લક્ષ્મણ વિનવે રુદન કરો માં મોટા ભાઈ
શ્રી રામ જય રામ જય જય રામ...

સીતા સરીખા અમે પરણાવશું સીતા ધરાવશું એના નામ
શ્રી રામ જય રામ જય જય રામ...
ભરી સભા માં રામે બિડલા ફેરાયા બિડલા લ્યો કોઈ હાથ
શ્રી રામ જય રામ જય જય રામ...

અંજની ના જાયા હનુમાન આવ્યા બિડલા લીધા એણે હાથ
શ્રી રામ જય રામ જય જય રામ...
હાંક મારી ને હનુમાન ચાલ્યા ગયા એ તો લંકા ગઢ
શ્રી રામ જય રામ જય જય રામ...

મંદિર જોયા માળિયા રે જોયા જોઈ વળ્યા બાવળિ બજાર
શ્રી રામ જય રામ જય જય રામ...
મેડી રે જોયા મોલ રે જોયા જોઈ લીધો રાવણ નો બાગ
શ્રી રામ જય રામ જય જય રામ...

આસોપાલવ ના ઝાડવા ની નીચે ત્યાં રે બેઠા છે સીતા માત
શ્રી રામ જય રામ જય જય રામ...
હનુમાનજી એ મુદ્રિકા આપી આપી છે સીતાજી ને હાથ
શ્રી રામ જય રામ જય જય રામ...

વાનર વીર તું ક્યાંથી રે આવ્યો શું છે તારું નામ
શ્રી રામ જય રામ જય જય રામ...
પંચવટી થી માતા હું આવ્યો હનુમાન મારું નામ
શ્રી રામ જય રામ જય જય રામ...

હનુમાન વીર તને કોણે રે મોકલ્યો કોણે દીધા એંધાણ
શ્રી રામ જય રામ જય જય રામ...
માતા મુજને રામે રે મોકલ્યો લક્ષ્મણે દીધા એંધાણ
શ્રી રામ જય રામ જય જય રામ...

માતા મુજને ભૂખ રે લાગી ક્યો તો વનફળ ખાવ
શ્રી રામ જય રામ જય જય રામ...
વીરા હનુમાન ઘેલું શું બોલ્યા નીચે પડેલા ફળ ખાવ
શ્રી રામ જય રામ જય જય રામ...

હનુમાન એ મૂળે થી ઝાડવા રે ખેંચ્યા ખેંચ્યા બધા વનફળ ડાળ
શ્રી રામ જય રામ જય જય રામ...
સીતાનો સંદેશો લઈ હનુમાનજી આવ્યા આવ્યા છે રામનીપાસ
શ્રી રામ જય રામ જય જય રામ...

રામે રૂડો ગરબો કોરાવ્યો સીતાજી રમવાને જાય
શ્રી રામ જય રામ જય જય રામ...

#swaminarayan #baps #bapsphotos #mahantswami #bapsmedia #pramukhswami #pramukhswamimaharaj #vadtal #mahantswamimaharaj #bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #hari #temple #india #shreeji #darshan #narnarayandev #laxminarayandev#swaminarayan #baps #bapsphotos #mahantswami #bapsmedia #pramukhswami #pramukhswamimaharaj #vadtal #mahantswamimaharaj #bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir
#iskcon #vrindavan #radheradhe #radhakrishna #lordkrishna #radhekrishna #krishnaconsciousness #radharani #bhakti #radha #prabhupada #iskcontemple #barsana #radhe #srilaprabhupada #bhagavadgita #love #krishnalove #krsna #radheshyam #jaishreekrishna #kanha #hindu #india #mathura #god #vishnu#haribol #harekrishna #krishna #murlidhar #krishna #kanha #dwarkadhish #harekrishna #radheradhe #radhekrishna #radhakrishna #radhe #radheshyam #radha #vrindavan #radharani #krishnalove #madhav #dwarka #lordkrishna #jaishreekrishna #radhakrishn #god #kanudo #gopal #mathura #love #iskcon #hindu #shyam #temple #jaydwarkadhish #bhakti#iskcon #vrindavan #radheradhe #radhakrishna #lordkrishna #radhekrishna #krishnaconsciousness #radharani #bhakti #radha #prabhupada #iskcontemple #barsana #radhe #srilaprabhupada #bhagavadgita #love #krishnalove #krsna #radheshyam #jaishreekrishna #kanha #hindu #india #mathura #god #vishnu#barsana #jay #haribol #india #hinduism #vasudev #bankebihari #mahabharat #shrikrishna #shreekrishna #krishnaconsciousness #mahadev #krishn #ahir #govind #gokul #nandlal #dakor #instagram #hari #jaishrikrishna #vrindavandham #shiva #jayshreekrishna #iskcontemple #mohan #raslila #dwarkatemple #shreenathji
#ramnavmee #ayodhya #Holison# gram #holispecial #hodigeet #holirasiya #jalaram #swaminarayan

Комментарии

Информация по комментариям в разработке