Mane Priti Lagi Gajanan Naamni મને પ્રીતિ લાગી ગજાનન નામમાં Ganpati Bappa Na Gujarati Bhajan Jayaben

Описание к видео Mane Priti Lagi Gajanan Naamni મને પ્રીતિ લાગી ગજાનન નામમાં Ganpati Bappa Na Gujarati Bhajan Jayaben

ગજાનન મહારાજ ની જય🌸🙏

આજ નું ભજન - મને પ્રીતિ લાગી ગજાનન નામમાં 🌸🙏🌸

રાગ : પાંદડુ લીલુને રંગ રાતો

મને પ્રીતિ લાગી ગજાનંદ નામમાં
હું તો મસ્ત બની છું એના ધ્યાનમાં

દિવસ રાત એનું ધ્યાન કરું છું
શ્વાસે શ્વાસે એનું સ્મરણ કરું છું
હું તો હરનીશ રહું છું એના ખ્યાલમાં મને...

માંગુ અણમોલી એના ચરણોંની ભક્તિ
રોમે રોમે રંગ લાગે માંગુ સેવા શક્તિ
હું તો પાગલ બની છું એના તાનમાં મને...

મનહર મુખડાની માયા મને લાગી
જન્મો જનમની મારી ઝંખનાઓ જાગી
એની મૂર્તિ નિહાળું ઠામો ઠામમાં મને...

મુખથી મારો કહી મને બોલાવ્યો
દયા રે થઈ હું તો દ્વારે એના આવ્યો
ભક્તો શરણું માંગે એના ધામમાં મને...

ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને -    / jayabenrajawadha  

મારા Facebook પેજ ને લાઈક કરો -   / jayabenrajawadha  

Like. Comment. Share. Subscribe.

#ManePritiLagiGajanan #GajananMaharaj #GanpatiBapa #GanpatiBappa #PritiLagiGajananNaamni #PritiLagiGajanan

Комментарии

Информация по комментариям в разработке