Junagadh : કેશોદમાં 2 આખલાઓ વચ્ચે ભયંકર લડાઈ

Описание к видео Junagadh : કેશોદમાં 2 આખલાઓ વચ્ચે ભયંકર લડાઈ

#keshod #junagadh #bulls #fighting #news #saurastra #news #gujarat #tv13gujarati

જુનાગઢ જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે...અહીં કેશોદના શરદ ચોક વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધમાં વદ્ધ અડફેટે આવી જતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી...નોંધનીય છે કે, વૃદ્ધ હાથમાં થેલી લઈને સિંગદાણા વેચવા ફેરી કરતા હતા ત્યારે જ આખલાઓનું યુદ્ધ શરૂ થતા આ વૃદ્ધ આખલાઓના અડફેટે આવ્યા હતા અને બાજુમાં પાર્ક કરેલી બાઈક વૃદ્ધના માથે પડતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા

FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook:   / tv13gujarati  
Twitter :   / tv13gujarati  
Instagram :   / tv13gujarati  
linkedin :   / 90954184  
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/

Комментарии

Информация по комментариям в разработке